ગુરુવાર, 25 એપ્રિલ 2024

મકર - પ્રેમ સંબંધ

મકર રાશીવાળા જાતકોની પ્રેમ ભાવના પ્રબળ હોય છે. આ લોકો ભુખ્યા-તરસ્યા રહી શકે છે, પણ પ્રેમ વગર રહી શકતા નથી. આ લોકો પ્રેમના ક્ષેત્રમાં પ્રેમીથી અધિક પ્રેમ ને મહત્વ આપી બેસે છે અને ભાવલોકમાં વિચરળ કરતા રહે છે. આ રાશીવાળા લોકોને કેટલાંક લોકો ઉદાસીન પ્રકૃતિના માને છે, પરંતુ પ્રેમ તથા સેક્સ તેમના માટે પર્યાપ્ત ગતિશીલ બનાવતી ચાવી સમાન છે. મકર રાશીવાળાને વિશ્વાસ ન મળે તો તે પ્રેમ થી વિમુખ પણ થઇ શકે છે. તે પ્રેમ ના અભાવમા કામુક ઉદ્દેશ્યહિન તથા જવાબદારીના અભાવથી પોતાની મૂલ્યવાન વિશેષતાઓથી દૂર થઇ જાય છે. આ રાશીના પુરૂષો સ્‍ત્રીઓ પાસેથી નમ્રતા, કોમળતા અને સુંદરતાની આશા રાખે છે. આ લોકો પ્રેમ ને જીવનનું અત્યંત મહત્વનું અંગ માને છે. તેમને પ્રેમ અને ધન બંનેમાં સમાન રુચિ હોય છે. આ પ્રવૃત્તિ ભૌતિકવાદી નથી હોતી પરંતુ વ્યવહારિક હોય છે. પ્રેમના મામલામા પણ આ લોકો વિવેકથી કામ લે છે અને ધનના મહત્વને દ્રષ્ટિથી અલગ થવા દેતા નથી. પ્રેમી પાત્રની પસંદગી વખતે તેમણે સજાગ રહેવાની જરૂર છે. પ્રેમ તથા સેક્સના ક્ષેત્રમાં આ લોકો પોતોના અનુભવો વ્‍યક્ત કરે છે. કેટલાંક લોકોની નજરે મકર રાશીવાળા પ્રેમીની અપેક્ષાએ વધારે કર્તવ્યનિષ્ઠ થઇ જાય છે. પ્રેમ ને લઇને આ લોકો અત્યંત ભાવુક હોય છે અને પ્રેમ માટે મોટો ત્યાગ કરવા પણ તૈયાર થઇ જાય છે. વિજાતીય સંબંધ મકર રાશીના જાતક પ્રેમના અભાવમાં શારીરિક અને માનસિક રૂપથી અસ્‍વસ્‍થ રહે છે. તેઓ સેક્સને જીવનનું અંગ સમજે છે. તેઓમાં આકર્ષક શક્તિનો અભાવ ન હોવા છતાં તેઓ વિજાતીય પ્રત્યે આકર્ષ‍િત થાય છે.

દૈનિક જન્માક્ષર

રાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂઃ પદ્મિનીબાની ...

રાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂઃ પદ્મિનીબાની ગેરહારજરીમાં નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ ...

Weather updates Gujarat- આકરી ગરમીનો - તાપમાન 40 ડિગ્રીને ...

Weather updates Gujarat-  આકરી ગરમીનો - તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ
Weather news- આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ...

30 વર્ષની વય વટાવી ચૂકેલી ગર્ભવતી મહિલાની સારવાર કરવાની ...

30 વર્ષની વય વટાવી ચૂકેલી ગર્ભવતી મહિલાની સારવાર કરવાની ડોક્ટરે ના પાડી, આવું કારણ આપ્યું, ઓનલાઈન થઈ ચર્ચા
વડોદરાના એક ગાયનેકોલોજિસ્ટે કેટલાક જરૂરી ટેસ્ટ કરાવવાની ના પાડતા 30 વર્ષની સગર્ભા દર્દીની ...

GSEB 12th Result 2024- ગુજરાત બોર્ડનું 12મું પરિણામની તારીખ ...

GSEB 12th Result 2024- ગુજરાત બોર્ડનું 12મું પરિણામની તારીખ જાહેર, અહીંથી ચેક કરો
GSEB 12th Result - ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ના 14 લાખ જેટલા વિદ્યાર્થીઓની ...

ગેસ ગળતરના 3 શ્રમિકોના મોત, ગૂંગળામણથી બની દુર્ઘટના

ગેસ ગળતરના 3 શ્રમિકોના મોત, ગૂંગળામણથી બની દુર્ઘટના
Banaskantha news- બનાસકાંઠામાં ગેસ ગળતરનાં લીધે 3 શ્રમિકોનાં મોત નિપજતા અફરા તફરીનો માહોલ ...

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ...

Shukra Gochar 2024:  આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ
Shukra Gochar 2024 In Mesh Rashi: શુક્રવાર 24 એપ્રિલ2024 ના રોજ મેષ રાશિમાં ગોચર કરશે. ...

24 એપ્રિલ - આજે આ 4 રાશિને સાંજે કોઈ સારા સમાચાર મળશે

24 એપ્રિલ - આજે આ 4 રાશિને સાંજે કોઈ સારા સમાચાર મળશે
મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ ...

Shree Hanuman Sahasranamam - હનુમાન જયંતી પર 1000 નામોનો ...

Shree Hanuman Sahasranamam - હનુમાન જયંતી પર 1000 નામોનો જાપ કરશો તો પૂરી થશે મનોકામના, જાણો અદ્દભૂત લાભ અને વિધિ
Hanuman Sahasranamam Stotram patha: હનુમાન જયંતી કે મંગળવારના દિવસે હનુમાનજીના 1000 ...

Hanuman Jayanti 2024: કેવી રીતે થયો હનુમાનજીનો જન્મ, જાણો ...

Hanuman Jayanti 2024: કેવી રીતે થયો હનુમાનજીનો જન્મ, જાણો શું કહે છે પૌરાણિક કથા
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ...

Happy Hanuman Jayanti 2024 Wishes - હનુમાન જયંતિ પર તમારા ...

Happy Hanuman Jayanti 2024 Wishes -  હનુમાન જયંતિ પર તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલો હનુમાન જન્મોત્સવની શુભકામના
હિન્દુ કેલેંડર મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. ...