ગુરુવાર, 28 માર્ચ 2024

મકર - વ્‍યક્તિત્‍વ

"મકર રાશિનો સ્વામી શનિ હોવાથી તેને સમજવી સરળ નથી. અનુભવ તથા વ્યવહારમા આવા વ્યક્તિ બધાથી. અલગ હોય છે. આ રાશિના લોકો ગંભીર વિચારોમાં ખોવાયેલા રહે છે અને પોતાને ભાવનાત્મક આવરણમાં છુપાવી રાખતા હોવાથી લોકો તમને ઉદાસીન પ્રકૃતિના સમજે છે. આ લોકો સમયનું મૂલ્યાંકન કરવાનું અને તેનો લાભ ઉઠાવવાનું જાણે છે. સમય ની સાથે-સાથે પોતાને બદલી પણ શકે છે. તેમની ભાવનાઓ પણ ઊંડી હોય છે. આ લોકો એકચિત્ત થઇને કામ કરે છે. મકર રાશિવાળા સ્વાભિમાની હોય છે અને બીજાની સામે હાથ ફેલાવવાનુ તેમને ગમતુ નથી. તેઓ અપમાનને સહન નથી કરી શકતા. તેમને પાન, તમ્બાકુ, ભાંગ, મધ, બીડી-સિગરેટ વગેરેમાથી એકનું વ્યસન જરુર હોય છે. આ લોકો વ્યસન છોડીને ફરી ચાલુ કરે છે. તેમને વ્યવહારિક જ્ઞાન ઓછું હોય છે અને પોતાની બુધ્ધિમતા અને કલા પર કદી ગર્વ નથી કરતા. આ રાશિવાળા લોકો સંવેદનાવિહિન વ્યક્તિના પ્રત્યે કઠોરતા પ્રદર્શિત કરે છે. આ લોકો દાની હોય છે. તેમનામા અનૂચિત લાભ ઉઠાવવાની તેમજ કઠિનાઇઓની સામે આવવાની ચિંતા નથી હોતી. તેમનુ વ્યક્તિત્વ સામાન્ય અને મિશ્રિત પ્રકારનું હોય છે. મકર રાશિવાળા ઇમાનદાર તથા નિયમોનુ પાલન કરવાવાળા હોય છે, આ લોકો એક સારા સંગ્રહકાર હોય છે. પોતાના સમયની એક ક્ષણ પણ બરબાદ કરતા નથી. તેમની યોગ્યતાની પ્રશંસા કરીને અને તેમની સમસ્યાનુ નિરાકરણ કરીને તેમને જીતી શકાય છે. આ લોકો પોતાની સમસ્યાઓ ભૂલીને બીજાની સમસ્યાઓ ને સુલજાવવામાં લાગ્યા રહે છે. તેમના લક્ષણ હંમેશા ઉપર ઉઠવાના રહે છે જેથી તેમની ઉપલબ્ધિ પણ અત્યંત કઠિન હોય છે. "

દૈનિક જન્માક્ષર

ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ, તાપમાન 40 થી વધુ જવાની શક્યતા

ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ, તાપમાન 40 થી વધુ જવાની શક્યતા
heatwave forecast in Gujarat- બુધવારે બપોરે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ ...

Heat Wave In Gujarat - હવામાન વિભાગે ગુજરાતના આ શહેરોમાં ...

Heat Wave In Gujarat - હવામાન વિભાગે ગુજરાતના આ શહેરોમાં હીટ વેવની કરી આગાહી
રાજ્યમાં આકરી ગરમી યથાવત છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે. રાજ્યના ...

પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત ...

પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા
પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા છે. આજે તેમને ...

AMCના એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે સાબરમતિ નદીમાં ઝંપલાવી ...

AMCના એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે સાબરમતિ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
AMCના એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી ...

અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ...

અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ITના દરોડા
લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ...

Good Friday 2024 Wishes :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ...

Good Friday 2024 Wishes :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ફ્રાઈડે, શેયર કરો Quotes, WhatsApp Status, Photo SMS અને Wallpapers
1 પ્રભુ ઈશુ ને પ્રાર્થના છે કે તેમનો આશીર્વાદ પ્રેમ કૃપા સદા તમારા પર બની રહે તમે ...

Good friday 2024- ગુડ ફ્રાઈડે જાણો આ દિવસનું મહત્વ અને શા ...

Good friday 2024- ગુડ ફ્રાઈડે જાણો આ દિવસનું મહત્વ અને શા માટે ઉજવાય છે
Good friday 2023- ગુડ ફ્રાઈડે જાણો આ દિવસનું મહત્વ અને શા માટે ઉજવાય છે ગુડ ફ્રાઈડેના ...

Shukra Gochar 2024: શુક્ર કરી રહ્યો છે મીન રાશિમાં ગોચર, આ ...

Shukra Gochar 2024: શુક્ર કરી રહ્યો છે મીન રાશિમાં ગોચર,  આ રાશિના જાતકોને ખૂબ થશે કમાણી
Venus Transit 2024: શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે તો ચાલો જાણીએ કે આ ગોચરની ...

Easter sunday 2024- શું છે ઈસ્ટર સન્ડે, કેમ રાખવામાં આવ્યું ...

Easter sunday 2024- શું છે ઈસ્ટર સન્ડે, કેમ રાખવામાં આવ્યું તેનું નામ, જાણો 14 ખાસ વાતો...
* ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી ખ્રિસ્તી ધર્મની કેટલીક માન્યતાઓ અનુસાર, ઇસ્ટર શબ્દ ...

Sankashti Chaturthi 2024: આજે સંકષ્ટી ચતુર્થી વ્રત, જાણો ...

Sankashti Chaturthi 2024: આજે સંકષ્ટી ચતુર્થી વ્રત, જાણો ચંદ્રોદયનો સમય અને શુભ મહુર્ત અને મહત્વ
Sankashti Chaturthi Vrat: સંકષ્ટી ચતુર્થીના વ્રત કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત ...