મંગળવાર, 23 એપ્રિલ 2024

મીન - આર્થિક પક્ષ

મીન રાશીના જાતક ધનનો પુષ્કળ સંગ્રહ કરે છે પરંતુ ખોટા ખર્ચાઓ, લૉટરી, સટ્ટો, મિત્રો અને સંબંધીઓના કારણે તેનો વ્યય પણ ઘણો થાય છે. જો કે, જીવનપર્યંત તેમને ધનની ખોટ વર્તાતી નથી. જરૂર પડ્યે તેમને સરળતાથી લક્ષ્મી મળી જાય છે. ધન તેઓ માટે સાધન છે સિદ્ધિ નહી. મીન રાશીવાળાઓ ખર્ચ કરવામાં કદી પણ પાછળ વળીને જોતા નથી. જેના કારણે ક્યારેક આર્થિક કષ્ટનો પણ સામનો કરવો પડે છે. આર્થિક બાબતોમાં તેમને વાર વાર ચડતી પડતીનો સામનો કરવો પડે છે પરંતુ દરેક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

દૈનિક જન્માક્ષર

GSEB 10th result 2024- ધોરણ 10 પરિણામ 2024, હવે ક્યારે પણ ...

GSEB 10th result 2024- ધોરણ 10 પરિણામ 2024, હવે ક્યારે પણ આવી શકે છે
GSEB 10th result 2024 - GSEB SSC Result 2024 ધોરણ 10 પરિણામ 2024 એપ્રિલ મહિનામાં જાહેર ...

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, ...

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, ગણતરીના દિવલોમાં આવશે પરિણામ
GSEB HSC Result 2024 GSEB 12th Result 2024

Donkey Farm- ગધેડીનું દૂધ સપ્લાય કરીને મહિને 2-3 લાખની ...

Donkey Farm- ગધેડીનું દૂધ સપ્લાય કરીને મહિને 2-3 લાખની કમાણી કરી રહ્યા છે
ગધેડાનું દૂધ સપ્લાય કરીને મહિને રૂ. 2-3 લાખની કમાણી કરી રહ્યા છે. આ ફોર્મ ભરવા અંગે વાત ...

Gujarat Lok Sabha Election 2024: પોરબંદરથી કોંગ્રેસ ઉમેદવાર ...

Gujarat Lok Sabha Election 2024: પોરબંદરથી કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જનતા પાસે વોટ સાથે માંગ્યા નોટ, જાણો શુ છે કારણ ?
Gujarat Lok Sabha Chtani 2024: કોંગ્રેસે પોરબંદરથી લલિત વસોયાને પોતાના ઉમેદવાર બનાવ્યા ...

કચ્છમાં મળ્યો 5 કરોડ વર્ષ જૂનો 'વાસુકી' નાગ

કચ્છમાં મળ્યો 5 કરોડ વર્ષ જૂનો 'વાસુકી' નાગ
ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો વાસુકી સાપના છે. આ વિશ્વનો ...

Hanuman Jayanti 2024: કેવી રીતે થયો હનુમાનજીનો જન્મ, જાણો ...

Hanuman Jayanti 2024: કેવી રીતે થયો હનુમાનજીનો જન્મ, જાણો શું કહે છે પૌરાણિક કથા
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ...

Happy Hanuman Jayanti 2024 Wishes - હનુમાન જયંતિ પર તમારા ...

Happy Hanuman Jayanti 2024 Wishes -  હનુમાન જયંતિ પર તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલો હનુમાન જન્મોત્સવની શુભકામના
હિન્દુ કેલેંડર મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. ...

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન ...

23 એપ્રિલનુ રાશિફળ  - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમે કોઈ જૂની બાબતને લઈને મૂંઝવણમાં રહેશો. તમે ...

Chaitra Purnima Upay: દૂર થશે ધનની કમી, ભાગ્યનો મળશે સાથ, ...

Chaitra Purnima Upay: દૂર થશે ધનની કમી, ભાગ્યનો મળશે સાથ, ચૈત્ર પૂર્ણિમાએ કરી લો આ ઉપાય
Chaitra Purnima Upay: ચૈત્ર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં પૈસાની ...

Hanuman Jayanti 2024: હનુમાન જન્મોત્સવની પૂજામાં ભૂલથી પણ ન ...

Hanuman Jayanti 2024: હનુમાન જન્મોત્સવની પૂજામાં ભૂલથી પણ ન કરશો આ વસ્તુઓનો ઉપયોગ,  હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય
Hanuman Jayanti 2024: હનુમાન જયંતીનો પાવન તહેવાર 23 એપ્રિલના રોજ છે. આ દિવસે હનુમાનજીની ...