મંગળવાર, 16 એપ્રિલ 2024

મીન - વ્‍યક્તિત્‍વ

મીન રાશીના વ્‍યક‍િત અત્‍યંત વિનમ્ર, સ્‍વાભ‍િમાની અને મહત્‍વકાંક્ષી હોય છે. તેમની નિમ્રતા ગંભીર ચિંતનની દ્યોતક છે. ધુતારા તેમની વિનમ્રતાનો ફાયદો ઉઠાવે છે. કુટુંબનો સાથ પ્રેમભાવ અને મિલનસાર પ્રકૃતિથી નિભાવે છે. આ રાશીમાં ઇશ્વરીય ભક્તિ, સત્સંગ અને આધ્‍યાત્મિક જ્ઞાન પ્રાપ્તિના લક્ષણો પૂરેપૂરા હોય છે. જીવનનાં અં‍‍તિમ પડાવમાં તેમનું લક્ષ્‍ય ઇશ્વર પ્રાપ્તિ બને છે એન સંસારથી વિમુખ થઇ થાય છે. પ્રવાસ અને પર્યટન દ્વારા તેમને જ્ઞાન મળે છે. ઘમંડી લોકોથી તેઓ હંમેશા દૂર રહે છે. કોઇ વિષય પર તેઓ ગંભીરતાથી વિચાર કરે છે પરંતુ નિર્ણય પર નથી આવતા. તેમની પ્રકૃતિ દ્વિવિધા રૂપી છે. મન ચંચળ હોય છે. તેઓ ન્‍યાય અને સત્‍યથી વ્‍યવહાર કરે છે. દરેક પરિસ્‍િથતિમાં તેઓ મનમોજી દેખાય છે. તેમની સ્‍મૃતિ નબળી હોય છે. તેઓ મનોરંજક અને કામુક હોય છે. તેમને લોકો કવ‍િ સમજે છે. તેમની ભાવનાને સમજવી સરળ નથી. પોતાના ભવિષ્‍યના નિર્માણ કરવામાટે તેમણે દ્રઢ નિશ્ચયી બનવું જોઇએ. તેઓ રહસ્‍ય પ્રિય હોય છે. તેમના સિદ્ધાંત ઊંચા હોય છે પરંતુ સત્‍યથી તેઓ ભાગતા રહે છે. મીન રાશીના લોકો મિત્રોની પસંદગી કરવામાં થાપ ખાય છે. તેઓ વિશ્વાસુ હોય છે પરંતુ તે પોતાના ગુણને છુપાવી રાખે છે. તેઓ વધારે ચિંતા કરે છે અને જીદ્દી હોય છે. તેઓ કલ્‍પનાના સંસારમાં ભ્રમણ કરે છે. તેમનામાં પ્રસન્‍ન રહેવાની અસીમ ક્ષમતા હોય છે. તેમનું અન્‍તર્જ્ઞાન ઘણી બધી વાત આસાનીથી સમજી જાય છે જે ભૌતિકવાદી લોકો ક્યારેય સમજી શકતા નથી. તેમના માટે કલાત્‍મક અને રચનાત્‍મક આત્‍મ પ્રકાશન જરૂરી છે. અન્‍યથા તેઓ પોતાનું નુકશાન કરે છે. સહાનુભૂતિ અને સહયોગ તેમનો વિશિષ્‍ટ ગુણ છે. રોગી, અનાથ અને ક્યારેક અયોગ્યની પણ સહાય કરે છે. તેઓને અત્‍માના ત્‍યાગની ભાવના ઓછી કરવી જોઇએ અને ખુદને પ્રસન્‍ન રાખવા જરૂરી છે. દીન-દુખીયાની મદદ કરવી તેમને વધારે પસંદ છે. તેઓ સ્‍વાર્થ પ્રિય નથી. તેમનું મન ચંચળ હોવાથી તેમનો વ્યવહાર અનિશ્ચિત હોય છે. તેમણે બીજાની સહાય સમજી વિચારીને કરવી જોઇએ. કારણકે તેમને તેમાં સફળતા ઓછી મળે છે.

દૈનિક જન્માક્ષર

મુંબઈમાં સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ કરનાર શૂટર્સ માતાના ...

મુંબઈમાં સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ કરનાર શૂટર્સ માતાના મઢથી ઝડપાયા, જાણો પોલીસે કેવી રીતે હાથ પાર પાડ્યુ ઓપરેશન
મુંબઇમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના એપાર્ટમેન્ટ બહાર રવિવારે ફાયરિંગ કરીને ફરાર થયેલા ...

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, અહી ...

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, અહી જુઓ
GSEB HSC Result 2024 GSEB 12th Result 2024

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ
Salman khan-બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓની ધરપકડ ...

ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો
ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

GSEB 10th result 2024- ધોરણ 10 પરિણામ 2024, માત્ર એક ...

GSEB 10th result 2024- ધોરણ 10 પરિણામ 2024, માત્ર એક કિલ્કમાં પરિણામ મળશે
GSEB 10th result 2024 ધોરણ 10 પરિણામ 2024 મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ...

Ram Vanvas: પોતાના 14 વર્ષના વનવાસમાં શ્રીરામ અને સીતા ...

Ram Vanvas: પોતાના 14 વર્ષના વનવાસમાં શ્રીરામ અને સીતા ક્યા-ક્યા રોકાયા, ભારતના આ સ્થાન પર લક્ષ્મણે કાપ્યુ હતુ શૂર્પણખાનુ નાક
રામાયણ ગ્રંથ અનુસાર, ભગવાન મર્યાદપુરુષોત્તમ શ્રી રામ (Shri Ram)ને 14 વર્ષનો વનવાસ(vanvas) ...

Ram Navami Rangoli Design 2024- રામ નવમી રંગોળીની ડિઝાઇન

Ram Navami Rangoli Design 2024- રામ નવમી રંગોળીની ડિઝાઇન
Ram Navami Rangoli Design 2024 તમે ભગવાન રામને ધનુષ અને તીર વગરના કોઈપણ ચિત્રમાં જોયા ...

Ram Navami 2024: રામનવમી પર રામલલાને આ વિશેષ પ્રસાદ ચઢાવો, ...

Ram Navami 2024: રામનવમી પર રામલલાને આ વિશેષ પ્રસાદ ચઢાવો,  પ્રસન્ન થશે
food for ram navami: આ વખતે શ્રી રામ નવમીનો પવિત્ર તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવી રહ્યો ...

Kanya Pujan Prasad Recipe: કન્યા પૂજનમાં નવ દુર્ગા માટે ...

Kanya Pujan Prasad Recipe: કન્યા પૂજનમાં નવ દુર્ગા માટે બનાવો મેંસો બાસુંદી જાણો રેસીપી
Mango Basundi- કેરીની સિઝન આવી ગઈ છે અને નવરાત્રી પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ...

Navratri Prasad Recipe- આજે મા મહાગૌરીનો દિવસ છે, આમ્રખંડ ...

Navratri Prasad Recipe-  આજે મા મહાગૌરીનો દિવસ છે, આમ્રખંડ પ્રસાદ ચઢાવો
Navratri Bhog- નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીની પૂજાની ...