શુક્રવાર, 8 ડિસેમ્બર 2023

કન્યા - ઘર - પરિવાર

કન્‍યા રાશીની વ્‍યક્તિ કુટુંબ સાથે રહે છે. છતાં તેમની ઘરમાં ઇજ્જત ઓછી હોય છે. તેઓ કુટુંબને અલગ થવા દેતા નથી. તેઓ કુટુંબમાં સૌથી મોટા હોય તો કુટુંબની સંપુર્ણ જવાબદારી તેઓ લે છે. ઘરના માણસોનું હંમેશા ધ્‍યાન રાખે છે. પોતે કષ્‍ટ લઇ ઘરના સભ્‍યોને સુખ આપે છે છતાં પણ સન્‍માન મળતુ નથી. તેઓ હંમેશા પોતાનું કર્મ કરે છે.

દૈનિક જન્માક્ષર

સુરતના જાણીતા બિલ્ડર સંજય સુરાના ગ્રૂપ પર દરોડા, એક ડઝન ...

સુરતના જાણીતા બિલ્ડર સંજય સુરાના ગ્રૂપ પર દરોડા, એક ડઝન કરતા વધુ સ્થળોએ સર્ચ
સુરતમાં ઇન્કમટેક્સની ડીમેડ ડિસ્ટ્રીબ્યુશન ઇન્કમ (DDI) વિંગે આજે વહેલી સવારથી સર્ચ ઓપરેશન ...

મહેસાણામાં છેલ્લાં 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરતા 11 ...

મહેસાણામાં છેલ્લાં 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરતા 11 હેલ્થવર્કર ઝડપાયા
ગુજરાતમાં નકલીનો વધુ એક ખેલ પ્રકાશમાં આવ્યો છે.મહેસાણામાં જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી 11 ...

Video - અમદાવાદમાં દેશનું સૌપ્રથમ બુલેટ ટ્રેનનું સ્ટેશન ...

Video - અમદાવાદમાં દેશનું સૌપ્રથમ બુલેટ ટ્રેનનું સ્ટેશન તૈયાર, જાણો કેવી છે ભવ્યતા
અમદાવાદની આન-બાન-શાનમાં વધારો કરતુ સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે શાનદાર અને ...

ગુરૂવારે રાત્રે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ગૃહ ...

ગુરૂવારે રાત્રે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ટ્રેનમાં હતાં
રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થર મારાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઈ કાલે રાત્રે 9 વાગ્યાની ...

ગુજરાત:ભારે પવન, કરા સાથે વરસાદ થશે

ગુજરાત:ભારે પવન, કરા સાથે વરસાદ થશે
અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, અરબ સાગરના ભેજના કારણે 11થી ...

Utpanna Ekadashi 2023 - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Utpanna Ekadashi 2023  -   ઉત્પત્તિ એકાદશી વ્રત કથા
શ્રી સુતજી બોલ્યા :” હે મુનીઓ ! આ એકાદશી ના મહાત્મ્ય ને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહીત ...

8 ડિસેમ્બરનુ રાશિફળ- આ રાશિઓ પર મા લક્ષ્મી વરસાવશે વિશેષ ...

8 ડિસેમ્બરનુ રાશિફળ-   આ રાશિઓ પર મા લક્ષ્મી વરસાવશે વિશેષ આશીર્વાદ, મિનિટોમાં બદલાઈ જશે ભાગ્ય
આજે તમારા મનમાં નવા વિચારો આવશે, પરંતુ તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે. કોઈની સાથે ...

Lal Kitab Rashifal 2024: લાલ કિતાબ અનુસાર મેષ રાશિ 2024નું ...

Lal Kitab Rashifal 2024: લાલ કિતાબ અનુસાર મેષ રાશિ 2024નું રાશિફળ અને ઉપાયો
Aries zodiac sign Mesh Rashi lal kitab 2024 : મેષ રાશિના જાતકો માટે 2024ની ભવિષ્યવાણીઓ ...

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)
ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ

7 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખુલશે ...

7 ડિસેમ્બરનું રાશિફળ - આજે  આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર, ધન-ધાન્યનો થશે વરસાદ
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્લાન બનાવશો, આ પ્લાન ...