બુધવાર, 4 ડિસેમ્બર 2024

લગ્નનો બાયોડેટા એવો બનાવો કે બધાનુ દિલ જીતી લે, એ પણ જુદી-જુદી 8 ભાષામાં

તમને ગમતી ડિઝાઈન પસંદ કરો અને 5 મિનિટમાં બાયોડેટા બનાવીને ડાઉનલોડ કરો, ગમે ત્યારે... ગમે ત્યા...

  • हिन्दी
  • English
  • தமிழ்
  • मराठी
  • తెలుగు
  • മലയാളം
  • ಕನ್ನಡ
  • ગુજરાતી
બાયોડેટા બનાવો
  • 01

    તમારી માહિતીથી શરૂ કરો

    તમારી પર્સનલ, પારિવારિક અને સંપર્ક માહિતી નોંધીને શરૂઆત કરો. તમારા બાયોડેટાને ખાસ બનાવવા માટે એક પ્રોફાઈલ ફોટો અપલોડ કરો જે તમને ખૂબ સારી રીતે રજુ કરતી હોય

  • 02

    તમારી પસંદગીનો ટેમ્પલેટ પસંદ કરો

    તમારી પસંદના સુદર ટેમ્પલેટ્સની વિવિધતા સાથે, એ ટેમ્પલેટને પસંદ કરો જે તમારે માટે સૌથી યોગ્ય હોય અને જુઓ કે તમે તમારા માહિતીને એક સ્પેશ્યલ બાયોડેટામાં કેવી રીતે બદલી શકો છો.

  • 03

    તમારી પીડીએફ તૈયાર કરો

    જ્યારે તમે તમારા વિગત અને ટેમ્પલેટથી સંતુષ્ટ થઈ જાવ તો તમારો શાનદાર બાયોડેટા પીડીએફના રૂપમા ડાઉનલોડ કરો. અમારા બાયોડેટા નિર્માતાનો ઉપયોગ કરીને કંઈક વિશેષ બનાવવા માટે આભાર.

Biodata Templates

biodata
biodata
biodata
biodata
biodata
biodata
biodata
biodata
biodata
biodata

સામાન્ય પ્રશ્નો (FAQs)

શુ બાયોડેટા બનાવવા માટે કોઈ ચાર્જ છે ?

જવાબ : નહી, આ સેવા સંપૂર્ણ રીતે મફત છે.

બાયોડેટા શુ છે ?

જવાબ : બાયોડેટા એક પ્રકારનો દસ્તાવેજ છે જેમા વ્યક્તિની પર્સનલ, પારિવારિક અને નોકરી ઘંધાની માહિતીનો સમાવેશ થાય છે. આ સામાન્ય રીતે નોકરી મેળવવા માટે અરજી કે લગ્ન માટે વાપરવામાં આવે છે.

વિવાહ બાયોડેટા મેકર શું છે?

જવાબ: તે એક મફત ઓનલાઈન ટૂલ છે જે તમને મેરેજ બાયોડેટા બનાવવા અને ડાઉનલોડ કરવાની સુવિદ્યા આપે છે.

હુ બાયોડેટા બનાવવાની શરૂઆત કેવી રીતે કરુ ?

જવાબ વેબસાઈટ પર જઈને તમારી પર્સનલ માહિતી ભરો, એક ટેમ્પલેટ પસંદ કરો અને પછી બાયોડેટા ડાઉનલોડ કરો.

બાયોડેટામાં કઈ માહિતી શામેલ કરવી જોઈએ?

જવાબ: બાયોડેટામા સામેલ કરવા યોગ્ય બાબત-

  • પર્સનલ વિગતો (નામ, જન્મ તારીખ, સરનામું)
  • શૈક્ષણિક વિગતો- ડિગ્રી અને પાસ થયેલી પરીક્ષાઓની વિગતો
  • વ્યાવસાયિક અનુભવ
  • પારિવારિક માહિતી
  • સંપર્ક માહિતી
  • વ્યવસાયિક અને વ્યક્તિગત રૂચિ

શુ બાયોડેટા બનાવવા માટે મને એકાઉંટ બનાવવાની જરૂર છે ?

જવાબ: ના, તમારે બાયોડેટા બનાવવા અને ડાઉનલોડ કરવા માટે એકાઉન્ટની જરૂર નથી. તમે વેબસાઇટ પર સીધી તમારી માહિતી ભરી અને ડાઉનલોડ કરી શકો છો.

કેટલા પ્રકારના ટેમ્પલેટ્સ ઉપલબ્ધ છે?

જવાબ: અમે વિવિધ ડિઝાઇન નમૂનાઓ પ્રદાન કરીએ છીએ, જેથી તમે તમારી પસંદગી મુજબ રેઝ્યૂમ બનાવી શકો.

શું હું એક કરતાં વધુ બાયોડેટા બનાવી શકું?

જવાબ : હા તમે, જેટલા જોઈએ એટલા બાયોડેટા બનાવી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો.

બાયોડેટા ડાઉનલોડ કેવી રીતે કરવો ?

જવાબ: બાયોડેટા બનાવ્યા પછી, ડાઉનલોડ બટન પર ક્લિક કરીને PDF ફાઈલ અને ઈમેજ ડાઉનલોડ કરો. શું રિઝ્યૂમ PDF સિવાયના કોઈપણ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે?

શું રિઝ્યૂમ PDF સિવાયના કોઈપણ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે?

જવાબ: હા, પીડીએફ સિવાય, તમે ઈમેજ ફોર્મેટમાં પણ તમારો રેઝ્યૂમ ડાઉનલોડ કરી શકો છો.

મેં ભૂલથી બાયોડેટા ડાઉનલોડ કર્યો શું હું તેને ફરીથી બનાવી શકું?

જવાબ: હા, તમે તમારી માહિતીમાં ફેરફાર કરી શકો છો અને નવી માહિતી સાથે રિઝ્યૂમ ફરીથી બનાવી અને ડાઉનલોડ કરી શકો છો.

શુ તમારી વેબસાઈટ પર મારી માહિતી સુરક્ષિત છે ?

જવાબ - હા તમારી માહિતી અમારી વેબસાઈટ પર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ ત્રીજા પક્ષ સાથે શેયર કરવામાં આવતી નથી

શુ હુ બાયોડેટાને કોઈપણ ભાષામાં બનાવી શકુ છુ ?

જવાબ - જી બિલકુલ, અમારુ પ્લેટફોર્મ તમને 8 જુદી જુદી ભાષાઓનો વિકલ્પ આપે છે. જેવી કે હિન્દી, મરાઠી, ગુજરાતી, અંગ્રેજી, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ

શુ હુ બાયોડેટાની ડિઝાઈનનો પ્રીવ્યુ કરી શકુ છુ ?

જવાબ - હા તમે બાયોડેટા બનાવતા પહેલા ડિઝાઈનનો પ્રીવ્યુ જોઈ શકો છો. જેથી તમે અંતિમ રૂપમાં તેને સારી રીતે જોઈ શકો.

શુ બાયોડેટામાં અનેક પેજ હોઈ શકે છે ?

જવાબ - હા જો તમારી માહિતી વધુ છે તો બાયોડેટામાં આપમેળે જ અનેક પેજ બની શકે છે.

શુ બાયોડેટાને કોઈપણ ડિવાઈસથી એક્સેસ કરી શકાય છે ?

જવાબ - હા તમે કોઈપણ ડિવાઈસ જેવા કે સ્માર્ટફોન, ટેબલેટ કે કમ્પ્યુટરથી બાયોડેટાને એક્સેસ કરી શકો છો.

શુ બાયોડેટા માટે કોઈ લિમિટ છે કે કેટલી માહિતી ભરી શકાય છે ?

જવાબ - નહી તમે બાયોડેટામાં જેટલી પણ માહિતી જોડવા માંગો જોડી શકો છો. ફક્ત ડિઝાઈન અને લેઆઉટની સીમાઓ હોય છે.