શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 13 જૂન 2019 (13:49 IST)

આંધીમાં ટીન શેડની સાથે ઉડ્યું દોઢ વર્ષનો માસૂમ, ઘરથી 200 મીટર દૂર મળ્યું શવ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં બુધવારે રાત્રે આવેલ તેજ-આંધી તૂફાનમાં ઘરની ટીને શેડની સાથે એક દોઢ વર્ષનો બાળક પણ ઉડી ગયું. માસૂમ છતથી બંધેલા ઘોડિયામાં સૂઈ રહ્યો હતું. હવાની રફતાર આટલી તેજ જતી કે તે વિકેશને ઘરથી 200 કિલોમીટર દૂર ઉડાડીને લઈ ગઈ. ગંભીર રૂપથી ઘાયલ થવાન અકારણે બાળકની મૌત થઈ ગઈ. 
 
બડવાની પોલીસ મુજબ, ટીને શેડથી બંધાયેલા ઘોડિયામાં સૂઈ રહ્યા દોઢ વર્ષનો માસોમ્મ વિકેશ તેજ જવામાં ઉડી ગયું. પરિજન તેને બચાવવા માટે તત્કાલ ઓડયા પણ ગંભીર રૂપથી ઘાયલ માસૂમએ દમ તોડી દીધું. 
 
તેજ આંધી-તૂફાનથી માલવા નિમાડ સાથે મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં લોકોને ગરમીથી રાહત પણ મળી. ઘણી જગ્યાઓ પર પ્રી માનસૂન વરસાદ પણ થઈ. પણ વડનગરમાં ગાજ પડવાથી એક માણસની મોત થઈ ગઈ. 
 
રાજ્યમાં માનસૂનનો આગમન સુધી મૌસમમાં પરિવર્તન આસાર નહી છે. મધ્યપ્રદેશના ઘણા જિલ્લામાં ભીષણ ગર્મીથી ઝૂઝૂમી રહ્યા છે. ઘણા જિલ્લામાં કમી પણ ચિંતાનો શીખ બની છે.