રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 18 માર્ચ 2021 (08:40 IST)

તડકાથી વાળ બચાવા માટે ફૉલો કરો આ ટિપ્સ

ગર્મીના મૌસમમાં તડકા અને પરસેવાના કારણે વાળ ખરાબ થઈ જાય છે. તેથી તેની સારવાર બહુ જરૂરી હોય છે. કામના કારણે તડકામાં બહાર નિકળવું પડે છે. જેનાથી તડકામાં વાળની પ્રાકૃતિક નમી ચોરાવીને તેને બેજાન અને સૂકા બનાવી નાખે છે. તેના માટે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. જેનાથી વાળને સ્વસ્થ રાખી શકાય. 
વાળની સુરક્ષા 
ધૂપથી વાળને હમેશા સ્કાર્ફ કે છાતાથી ઢાંકીને રાખો. તેનાથી તડલો સીધા વાળ પર નહી પડશે. તડકામાં વાળ સૂકા થઈ જતા તેના પર જોજોબા તેલથી મસાજ કતો અને પછી માથા પર પાલિથીન લપેટી લો. 
 
શૈમ્પૂ 
કેમિકલયુક્ત શૈમ્પૂથી વાળ રૂખા થઈ જાય છે. તેથી ગરમીઓમાં આવા શૈમ્પૂનો ઉપયોગ ન કરવું. તેની જગ્યા હળવા પ્રાકૃતિક ઉત્પાદોથી વાળ સાફ કરવું. 
 
હેયર સ્ટાઈલિંગ મશીન 
ઘણી મહિલાઓ વાળ ધોયા પછી તેને સૂકાવા માટે ડ્રાયર ઉપયોગ કરે છે પણ આ મૌસમમાં વાળને નુકશાન થઈ શકે છે.