રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (17:41 IST)

Odisha news- ગાયના પેટમાંથી નીકળ્યુ 30 કિલો પ્લાસ્ટીક

ગાયના પેટમાંથી નીકળ્યુ 30 કિલો પ્લાસ્ટીક- ઓડિશાના બરહામપુરમાં એક સરકારી પશુ ચિકિત્સા હોસ્પિટલના તબીબોએ ગાયના પેટમાંથી 30 કિલો જેટલી પ્લાસ્ટિકની થેલીઓ કાઢી છે. આ રખડતા ગાયા લોકો દ્વારા પ્લાસ્ટિકની થેળીઓમાં ફેંકાયેલા ભોજનને ખાતી હતી. આ કારણે તેમના પેટમાં પ્લાસ્ટિકની કોથળીઓ એકત્ર થઈ ગઈ અને તેની આંતરડા પર અસર પડવા લાગ્યો. 
 
હકીકતમાં ઑડિશાના બરહામપુરમાં એક સરકારી પશુ ચિકિત્સાના ચિકિત્સકોએ એક ગાયના પેટથી આશરે 30 કિલો પ્લાસ્ટિકની કોથળીઓ કાઢી છે. 
 
પશુ ચિકિત્સકના એક ગ્રુપ ચાર કલાક સુધી ઓપરેશન કરવો પડયો. આ દરમિયાના ડાકટર્સ ખૂબ નર્વસ હતા. કારણકે આ ઑપરેશના સરળા નથી હતો. ગાયના પેટમાંથી 30 કિલો જેટલી પ્લાસ્ટિકની થેલીઓ કાઢી છે.

આ રખડતા ગાયા લોકો દ્વારા પ્લાસ્ટિકની થેળીઓમાં ફેંકાયેલા ભોજનને ખાતી હતી. આ કારણે તેમના પેટમાં પ્લાસ્ટિકની કોથળીઓ એકત્ર થઈ ગઈ અને તેની આંતરડા પર અસર પડવા લાગ્યો.  આ 10 વર્ષની ગાયની હાલત હવે સ્થિર છે અને તે એક સપ્તાહ સુધી ડોક્ટરોની દેખરેખમાં રહેશે.