સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (18:10 IST)

Katrina Kaif-Vicky Kaushal Wedding - વિક્કી કૌશલની દુલ્હન બની કેટરીના કેફ, જુઓ દુલ્હનના વેશમાં કેટરીનાની મનમોહક ફોટો

છેવટે એ દિવસ આવી જ ગયો જેની કેટરીના કૈફ અને વિક્કી કૌશલના દુનિયાભરના ફેંસ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે એટલે કે 9 ડિસેમ્બરના રોજ આ સુપરસ્ટાર જોડી સાત ફેરા લઈને એક બીજાની સાથે જીવણ મરણના સોગંધ લેવાના છે.  રાજસ્થાનના સવાઈ માઘોપુરમાં બનેલા સિક્સ સેંસેસ ફોર્ટમાં વર્ષના આ સૌથી મોટા લગ્નનો ઈવેંટ થઈ રહ્યો છે.  બંને પરિવારના સભ્યો અને નિકટના મિત્રો સાથે મેહંદી અને સંગીતનો સમારંભ થઈ ચુક્યો છે. જેન્ને ખૂબ જ ખાસ બનાવવા માટે નેહા કક્કડ, હાર્ડી સંઘુ, રોહનપ્રીતથી લઈને આરડીબી જેવા સ્ટાર્સ પહોંચ્યા છે. 
   
 

 


06:02 PM, 9th Dec
ઈટાઈમ્સ મુજબ કેટરીનાએ પિંક રગનો લહેંગો પહેર્યો અને આ જ રંગની શેરવાનીમાં વિક્કી કૌશલે લગ્નના રિવાજો પૂરા કર્યા. આ લહેંગો જાણીતી ફેશન ડિઝાઈનર સબ્યસાંચી મુખર્જીએ ડિઝાઈન કર્ય છે. કેટરીનાના રિયલ લાઈફ દુલ્હનના ફોટો તો ખબર નહી ક્યારે વાયરલ થશે પણ તેમના રીલ લાઈફ દુલ્હનના ફોટો જોઈને તમે તે કેવી દેખાતી હશે તે અંગે ઈમેજીન કરી શકો છો. 



04:12 PM, 9th Dec
- વિકી કૌશલનો વરઘોડો કેટરિના કૈફના ઘર સુધી પહોંચવાનો છે. ઢોલકનો જોરદાર અવાજ વચ્ચે રાજપૂતાના શૈલી
- સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં વિકી-કેટરિનાના લગ્ન કિલ્લામાં પ્રથમ પ્રસંગ છે. આ 700 વર્ષ જૂનો કિલ્લો છે
-  એમેઝોન પ્રાઈમે લગ્નના ટેલિકાસ્ટના રાઈટ્સ 80 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે
-  સિક્સ સેન્સ હોટેલ - રાજપૂતાના શૈલીમાં શણગારવામાં આવશે લગ્નનો વરઘોડો, હોટલને ટનબંધ ફૂલોથી શણગારવામાં આવી હતી