રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 31 ઑગસ્ટ 2022 (14:19 IST)

છોકરીના અફેરમાં આ એક્ટરે 25 છોકરાઓથી માર ખાધી, નામ જાણીને થઈ જશો આંચકો!

rajkumar rao
Rajkummar Rao Birthday: બૉલીવુડના જ્યારે પણ શાનદાર એક્ટર્સની વાત આવે છે તો રાજકુમાર રાવનો નામ જરૂર લેવામાં આવે છે. તેમની એક્ટિંગના ચર્ચા દરેક જગ્યા થતા રહે છે. ખૂબ સીધા -સરળ જોવાતા રાજકુમાર રાવ તેમની એક્ટિંગથી બધાનો મન મોહી લે છે. આજે એટલે કે 31 ઓગસ્ટને એક્ટર તેમનો 38મો જનમદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે અમે તમને રાજકુમાર રાવથી સંકળાયેલી એક વાત જણાવીશ જેને જાણીને તમને પણ પ્રથમ વારમાં વિશ્વાસ થશે નહી. જી હા  તમને જાણીને હેરાની થશે કે રાજકુમાર રાવ એક છોકરીના ચક્કરમાં 25 છોકરાઓથી માર ખાધી હતી. 
 
રાજકુમાર રાવએ એક વાર તેમના બાળપણના પ્રેમના વિશે ચર્ચા કરી હતી. તેણે જણાવ્યુ હતુ કે " હું ગુડગાંવના માર્ડન ફેંસી બ્લૂ શાળામાં અભ્યાસ કરવા ગયો. તે શાળામાં મે એક છોકરીને બાસ્કેટબૉલ રમતા જોયુ પછી એમ એક બીજાને ડેટિંગ પણ શરૂ કરી પણ તે છોકરીનો પહેલાથી એક બ્વાયફ્રેડ હતો. જ્યારે તે છોકરીના બ્વાયફ્રેડને ખબર પડી કે તેની ગર્લફ્રેંડને ડેટ કરી રહ્યો છુ તો તે છોકરાને લઈને મને મારવા આવ્યા 25 જાટ છોકરાઓ મળીને મને ખૂબ માર્યો.