આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Dinesh (Kuwait)

બાળ-ઠાકરે નેતાગીરી કરી રહ્યા છે. મીડીયાવાળાઓને મારી મરોડીને સમાચાર આપવામા વધારે રસ હોય છે. સાથે સાથે કોઈની વિરુધ્ધ બોલવામા કમાણી કરી લેવાની આદત પણ ધરાવે છે. આજે તો 75 વરસની ઉમરના કોઇ વડીલની વિરુધ્ધ બોલવા લખવામા પણ આજના યુવાન પત્રકારો/ચેંનલો ઘેલા બની ગયા છે. આજ દિન સુધી હકીકત બનીને રહી છે, કે સાચુ કે ખોટુ કઇ જોવામા તો આવતુ જ નથી, કેટલીક બાબતોમા તો મીડીયાના સહારે જ સાચાનુ ખોટું જ સાબિત કરવાના પ્રય્ત્નો કેટલાક મીડીયાના માણસો જ કરે છે. છેવટે કુદરત જ બચાવે છે.
X REPORT ABUSE Date 21-11-09 (03:09 PM)

Vijay Majethia

today's press people think that what they are thinking and publishing is only truth the they are only persons who guide for best India. rest of the people of the India are not know about themselfs and what is going around them? only media is showing right face of people to other!!!! i think that media people have to take training about what they are saying or speaking is how much truth? only some one told some thing on reference of that what they are quoting is how much truth??? vijay majethia
X REPORT ABUSE Date 21-11-09 (12:43 PM)