આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Alpa Unadkat

Many-Many Happy Returns Of The Day.. "HAPPY BIRTHDAY સોનિયા ગાંધી ... "(કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનો આજે 64મો જન્મદિવસ છે.) ભારત દેશમાં ઇ. સ. ૨૦૦૦થી શરૂ થતા દાયકાના સૌથી શક્તિશાળી મહીલા નેતા તરીકે પ્રસ્થાપિત, સોનિયા ગાંધીનો પ્રભાવ કરોડો લોકો પર છે. ઈટાલી દેશના એક સામાન્ય કુટુંબમાં જન્મેલા સોનિયા ભારતના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારના કુંવરને પરણ્યા એ કથા કોઈ પરીકથા જેમ લાગે છે. સોનિયા આજે ભારતના મુખ્ય રાજકીય પક્ષ એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જબરદસ્ત પ્રભાવ ધરાવે છે. અને આ પ્રભાવની અવગણના તેમના વિરોધીઓ પણ ના કરી શકે.
X REPORT ABUSE Date 09-12-10 (08:25 AM)

PRADIP

Happy Birthday soniya medam
X REPORT ABUSE Date 12-12-09 (02:41 PM)

g m patel

I wish You happy,cheerful,grand success career all the ways
X REPORT ABUSE Date 10-12-09 (09:22 AM)

Hitesh Makhecha

હું શ્રીમતી સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવવા માંગુ છું.
X REPORT ABUSE Date 09-12-09 (11:17 PM)

munmun

Happy Birthday soniya medam
X REPORT ABUSE Date 09-12-09 (03:27 PM)

sagar.s.s

wish you a happy birthday
X REPORT ABUSE Date 09-12-09 (12:55 PM)