આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

mehul

હવે આ સમાચારને ખાતરી થઈ ચુકી છે કે રણબીર અને કેટરીના વચ્ચે માત્ર મૈત્રી જ નથી, પરંતુ આ બંને વચ્ચે હવે લવસ્ટોરી પણ શરૂ થઈ ગઈ ફિલ્મ 'અજબ પ્રેમ કી અજબ કહાની'ના સેટ પરથી શરૂ થયેલી રણબીર-કેટની દોસ્તી હવે પ્રેમમાં બદલાઈ ગઈ છે. આમ તો અત્યાર સુધી બંને પોતાના સંબંધોને માત્ર મૈત્રીનુ નામ આપતા આવ્યા છે. પરંતુ કેટના ગળામાં પહેરાયેલુ લોકેટ ગવાહી આપે છે કે હવે આ દોસ્તી પ્રેમમાં પરિણમી ચૂકી છે. તાજેતરમાં જ રણબીરે કેટરીનાને આ લોકેટ ભેટના રૂપમાં આપ્યુ હતુ. દીપિકા સાથેના સંબંધો પર પૂર્ણ વિરામ મૂક્યા પછીથી જ તેમની મૈત્રી વધુ ગાઢ થતી જઈ રહી હતી. બંનેયે એકબીજાનો સંગાથ સારો પણ લાગતો હતો. ટૂંક સમયમાં જ રણબીર-કેટરીનાની બીજી ફિલ્મ 'રાજનીતિ' પણ રજૂ થવાની છે.
X REPORT ABUSE Date 12-07-10 (04:06 PM)

nimesh patel

salmand and katrina good for eachother
X REPORT ABUSE Date 05-06-10 (09:19 AM)

rajendra prajapatin

હા સાછું જ છે કે એ બંને વચ્ચે પ્રેમ છે,અને રહેશે જ.
X REPORT ABUSE Date 30-04-10 (01:26 PM)

yashdeep prajapati

હા તેમણી જૉડી સારી .
X REPORT ABUSE Date 01-04-10 (11:44 AM)

solanki harshit

yes both of love each other.
X REPORT ABUSE Date 21-03-10 (10:27 AM)

vaishali

ના આ જોડી સારી નથી લાગતિ કેટરી ના તો સલમાન સથે જ સારી લાગે છે best jodi of bollywoud
X REPORT ABUSE Date 19-03-10 (02:56 PM)

solanki harshit

hi freinds how ru
X REPORT ABUSE Date 21-03-10 (10:28 AM)

vaibhav

good newz ranvir BEST OF LUCK
X REPORT ABUSE Date 19-03-10 (02:48 PM)

KETAN PATEL

કેટરીના અને સલમાન મસ્ત જોડિ સે.
X REPORT ABUSE Date 22-02-10 (08:24 AM)

priyankan

મારા ખ્યાલ થિ આ બંને નિ જોડિ સારિ નથી લાગ્તિ
X REPORT ABUSE Date 18-02-10 (01:50 PM)

solanki harshit

hi miss how ru
X REPORT ABUSE Date 21-03-10 (10:29 AM)

Manan

હુ આવું નથી વિચારતો કએ આટલી વર મા તેમની વત્ચ્ચે પ્રેમ મા પરિણામે.
X REPORT ABUSE Date 03-02-10 (11:48 PM)

ishwar

આ બાબતે અત્યારે કઇ પણ કહેવું ઉતાવળ કહેવાશે.
X REPORT ABUSE Date 03-02-10 (02:06 PM)

mahendra

અને આ જોડી મને બિલકુલ ગમ્તિ નથી
X REPORT ABUSE Date 19-01-10 (07:09 PM)

mahendra

મારું માનવુ છે કે સ્લ્માંન ખાન સુ કર્સે?? બીજું કે કેત્રીના કૈફ સલ્માનખાન ને અત્યાર સુધિ ઉલ્લુ બનાવતી હતિ
X REPORT ABUSE Date 19-01-10 (07:07 PM)

kripa

no ,naver
X REPORT ABUSE Date 15-01-10 (03:32 PM)

Rahul

ના, તે બને વચ્ચે પ્રેમ નહિ હોય.
X REPORT ABUSE Date 07-01-10 (08:19 PM)

jagruti

No it is not true. it is just entertainment. media wale kisika bhi naam kisike sath bhi jod sakte he to sabkuch to sach nahi hota. agar pyar he bhi to kya hua. Katrina salman or ranbir dono k sath achhi lagti he. aab bhagwan hi jodi banate he unki marzi.....
X REPORT ABUSE Date 30-12-09 (05:13 PM)

ishwar

તમે એકદમ સાચા છું જગ્રુતી
X REPORT ABUSE Date 03-02-10 (02:10 PM)

ishwar

આપ સહી હો જાગૃતિ.
X REPORT ABUSE Date 03-02-10 (02:14 PM)

richa

padika ave ane jay.ama apade chinata kari patada thavay?hass.... bachi gayo saiman cat no gant utari gayo.
X REPORT ABUSE Date 30-12-09 (05:00 PM)

prashant

બીચારો સલમન ..... વિવેક જેવી હાલત રંબિરની થશે.
X REPORT ABUSE Date 23-12-09 (06:08 PM)

pradip

ના આ ફક્ત દેખવ ક્ર્ર્વા મા આવે છે. બ્ ન્ને સિતારાઓ પ્રખ્યાત થવા માટે ના અવન્ વા કીમિયા અજ્મવેછે.
X REPORT ABUSE Date 20-12-09 (04:41 AM)

prashant

u right
X REPORT ABUSE Date 23-12-09 (06:09 PM)