વર્ષ 2010 મહા કૃષ્ણ પક્ષ 1 શુક્રવારથી શરૂ થઈ રહ્યુ છે.
NDN.Dજાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ધન રાશિ સૂર્ય, શુક્ર, બુધ, રાહુની યતિ છે. નવવર્ષમાં ચતુગ્રહી યોગ બની રહ્યા છે, જે સારા ન અથી. ઉત્તર કાશ્મીર, પશ્ચિમ ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાષ્ટ્રમાં પશ્ચિમ ભાગ, પાક, નેપાળ, અફગાનિસ્તાન ઘણા દેશોમાં પ્રાકૃતિક ઉત્પાત, મોંધવારી, ભ્રષ્ટાચાર આતંકવાદનો ત્રાસ રહેશે. રાષ્ટ્રીય નેતાઓની સામે સત્તા સંકટ, કલાકારોની સાથે પરેશાની, જાન્યુઆરીમાં સોના-ચાંદીમાં વધ-ઘટ થશે