જી હા, હુ વિકાસમા ચોક્કસ ફાળો આપીશ.
દરેક ગુજરાતીની ફરજ છે.
ગુજરાત માટે, મોદીજી માટે, ગુજરાતીઓની આવતીકલ માટે, સુવિકાસ માટે, રમાખણ મુક્ત ગુજરાત માટે, સૌની સલામતી માટે, સ્વાર્થી અને દમ્ભી રાજ્કારણીઓનિ પક્કદ માથી છોડાવવા માટે, ક્રુત્રીમ અને દમ્ભી માનવતાવાદીઓની બદી મનથી મુક્ત રાખવમતે.