આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Dinesh

શું આમ કરવાથી આખો દેશ સુરક્ષિત બની ગયો કહેવાશે? જો દેશ સુરક્ષિત છે તો દેશની પ્રજા પણ સુરક્ષિત રહેશે, અને પ્રજા સુરક્ષિત છે તો સમજવુ કે દેશના તમામ પ્રતિસ્થાનો પણ સુરક્ષિત રહી શકશે. પરંતુ તે માટે આતંકવાદ નિરોધી કાનૂન બનાવવાની જરુર છે, દેશ અને દેશની પ્રજાને સુરક્ષિત રાખવા માટેનો ઉપાય છે. પરંતુ કેન્દ્રમા સત્તાધારી પાર્ટી કોગ્રેસની સરકાર તેમજ અન્ય રાજકિય પક્ષો આ કાનૂન બનાવવામા શા માટે આના કાની કરી જે જરુરી છે તે મુદ્દો બાજુમા રાખી દે છે, અને દેશને અને દેશની પ્રજાને સુરક્ષિત રાખવાના લોભામણા પ્રવચનો કરે છે જે ટાળી દઇ નિશ્ઠાથી કોઇ પણ પ્રકારની ખામી વગર આ કડક કાનૂન બનાવવાની જરુર છે. સાચા દિલથી પ્રજાએ સરકારને કેંદ્રમા સતત બીજી વાર સત્તા અપાવી છે તો હાલની સરકારે કોઇની ભૈઇબાપુડી કરવાથી નહી, પરંતુ સરકારે પોતે જ આ કાનૂન બનાવવાની જરુર છે સર્વ રાજકીય પક્ષોને સાથે રાખી આતંકવાદના મુખમા ધકેલાઇ રહેલા દેશને આતંકવાદના ખતરાથી બચાઇ લેવાની જરુર છે, સાથે સાથે જે આતંકવાદીઓએ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે જેમને તાત્કાલીક ફાસી આપવામા આવે. અગત્યનો પોઇન્ટ :- આતંકવાદી જેલમા શું શીખી લીધું? શું કર્યુ? શું ખાધુ ને પીધું?
X REPORT ABUSE Date 05-01-10 (12:51 PM)

Pritesh

અલ્યા ભાઇ આવા ખોટા ખર્ચા કરવાના રહેવા દો અને જે જરુરી છે તે કામ જ કરો હાલના તબક્કે દેશની સુરક્ષા માટે આતંકવાદી વિરોધી કડક કાનૂન બનાવવાની કોઈને સુજ આવે છે???? અને જો દેશમા કડામા કડો નિયમ બનાવવામા આવે તો તેનાથી દેશને કેટલો ફાયદો થશે તે વિશે કોઈએ આજ દિન સુધી વિચાર્યું??? આટલા બધા આતરિક સુરક્ષા ખર્ચા કરવાની જરુર નહી રહે, બીજું કે એક નેતા પાછળ કેટલા બ્લેક કમાન્ડો રાખવા પડે છે??? તે પણ એટલો બધો ભય કે ખર્ચ કરવો બચી શકે છે. પેશાબ કે ટોઇલેટ જવામાય આજના તબક્કે નેતાને આતકવાદિનો પોતાને મારી નાખવનો ડર સતાવે છે, ભાઇ જે કઇ કાનૂન હશે તે દેશની પ્રજાને સુરક્ષિત રાખવા સાથે દેશની સુરક્ષા પણ વધી જશે.. દેશના દરેક સ્ટેટ મા ખાનગી પરમીશન વાળા શશ્સ્ત્રોનો સર્વે કરી પુરો રેકૉર્ડ તાજો કરી ત્યાર બાદ ક્ડો કાનુંન એવો બનાવવા મા આવે કે કોઈએ કોઇ વ્યકિત નુ મૃત્યુ નિપજાવાયુ છે તો તેને પણ મૃત્યુ દંડ તર્તજ આપવામા આવે તેમજ આતંકવાદી ને તો ગોળીએ જ દેવો આવો કાનુંન બનાવવામા આપણા દેશના માનનિય શ્રીમતિ રાસ્ટ્રપતિજી તેમજ માનનિય વડાપ્રધાન શ્રી, તેમજ આખી સંસદ સહિત એકતાથી આ કામ કરવાની તાત્કાલિક્ની જરુરીયાત છે, હજું સમય છે કે દેશની
X REPORT ABUSE Date 03-01-10 (07:49 PM)