ભાઇ અમીર અમારૂ ગુજરાતનુ ગૌરવ એવા શ્રી નરેન્દ્રભાઇ મોદી ને તમે નથી ઓળખતા એ વાત માનવામા નથી આવતી . પણ આ વાત સાચી થશે કે , તમારે ભવિષ્યમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી ના પ્રચાર માટે ગુજરાતમાં આવુ પડશે ત્યારે તમે શુ કહેશો (આ વાત સાચી થશે જ...) ગુડ લક આમીરભાઇ ભવિષ્ય માટે જય જય ગરવી ગુજરાત.......