આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Jignesh

You are right.But Shahrukh Khan would not do a publicty stunt.He just fight for his prestige.
X REPORT ABUSE Date 16-03-10 (12:05 PM)

sudhir shah

આ તો બકવાસ
X REPORT ABUSE Date 05-02-10 (10:38 PM)

Dinesh Thakor

અ‍રે ભાઇ દેશની પ્રજા તો સીધા રસ્તે જ ચાલી રહી છે. પરંતુ દેશની ગંદી રાજનીતિ, જ દેશની પ્રજાને ઉલ્ટા - સીધા ચાલવાની ટ્રૈનિંગ પુરી પાડે છે. અને દેશની કાનૂની વ્યવસ્થા કેવી છે એ તો વિચારતા જ નથી??? કારણ કે કોઈએ ખોટું જ કર્યુ હોય તો પણ તેને સજા કરવાનુ તો બાજુમા પણ તેને બચાવી લેવા રાજકારણીઓ જ વચ્ચે આવે છે શા માટે??????? આવા કેટલાય બનાવો બની ગયા. ભલે ને પછી આતંકવાદી કેમ ન હોય......આવી રાજનીતિ?? દેશમા આવી ઘુસણખોરી?? આવા લોકોને નાગરિકતા આપવી?? દેશમા આવા દેશદ્રોહીઓ?? દેશમાઆવો ભ્રસ્ટાચાર?????આવી ગરીબી, આવી બેકારી, આવી મોઘવારી, આવો વસ્તી વધારો........અને દેશની આવી કાનૂન વ્યવસ્થા?????? મૂળ ભારતીયોએ ડરીને રહેવાનો વારો તો નહી આવે!!!!!!!!!!!આજે તો બહારના ઘુસણખોરોને પણ ભારતીય છું તેટલુ કહેતા જ તાત્કાલીક ભારતીય નાગરિકતા પ્રદાન કરવામા કેંદ્રના સરકાર ના કોગ્રેસી મોટા નેતાઓ જ આ કામ કરી રહ્યા છે તો પછી શું કહેવાનુ??????
X REPORT ABUSE Date 05-02-10 (01:44 PM)

Dinesh

1. કોગ્રેસ સરકાર દેશમા ઘુસેલા ઘુસણ ખોરોને દેશની બહાર કરે. 2. લાખો ઘુસણખોરોને ભારતીય નાગરિકતા અપાવવાનુ કામ કોગ્રેસ સરકાર શા માટે કરી રહી છે? 3. કોગ્રેસ સરકાર - દેશની અંદર રહેતા દેશદ્રોહીઓ વિરુધ્ધ કાર્યવાહી શા માટે નથી કરતી? 4. ગરીબી, બેકારી, મોઘવારી - નાબૂત કરવાને બદલે અનેક ગણી વધી રહી છે, આ ત્રણ બાબતો ઉપર સરકાર ધ્યાન નહી આપે તો.....આવનાર ટૂંક સમયમા જ ભયન્કર મુશ્કેલીઓ ઊભી થઇ જશે. 5. વસ્તી વધારા બાબતે - તમામ ભારતીયો માટે કુટુબનિયોજન ફરજિયાત બનાવવામા કોગ્રેસ સરકાર ભરનિંદ્રામા કેમ સૂઇ રહી છે? દેશને મહાસત્તા બનાવવા માટે સરકારે ગરીબી, બેકારી, મોઘવારી અને મુખ્ય મુદ્દો -વસ્તી વધારા ઉપર નિયત્રણ માટ દેશ લેવલે કાનૂન બનાવવાની જરૂર છે, જેને કેમ ધ્યાનમા નથી આવતુ?? દેશમા ગાય હત્યા પર પ્રતિબંધ કેમ નથી મૂકાતો??
X REPORT ABUSE Date 05-02-10 (12:45 PM)

sudhir shah

its, o.k. we are indian and bombay belongs to all indian - i think the real problem is;- 1. the prosperity and availibility of employment is the real problem. 2. as population is increasing, and the devlopment is in limited area of our country. 3. At present it seems that the western region of india is quite peaceful and developing faster people from other parts of the our india like to come and earn and prosper. 4. This has multiplier effect and the out come is frustration and seeing the futility and helplessnes on the part of the local polity is the result that we see
X REPORT ABUSE Date 04-02-10 (11:51 PM)

rita

હા સાચું છે આપણે આવા બધા પછેડામાં પડવુ ન જોઈએ.
X REPORT ABUSE Date 04-02-10 (03:06 PM)