આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

babubhai naik

વાઇગન અએમ જ પુસ્કલ પાકે છે અને ગનિવર તો વાઇગન તોદવના પણ મોઘા પડે છે તો પછી બી ટી નિ જરુરત શું છે
X REPORT ABUSE Date 05-02-10 (09:31 PM)

babubhai naik

X REPORT ABUSE Date 05-02-10 (09:21 PM)

kp

ભારત એક પ્રયોગ-શાળા નથી. આ સર્કર તો દેશ ને વેચવા બેથિ છે.
X REPORT ABUSE Date 05-02-10 (03:48 PM)

maganlal

આદરણીય રીટા બહેનશ્રી કદાચ આપને જાણમાં નહીં હોય પરંતુ કેરોસીન અને રાંધણગેસ જેવા સાધનોના ભાવ વધારા સૂચવતો કિરીટ પારેખ સમિતિનો અહેવાલ કેન્દ્ર સરકાર નામંજૂર કરે તેવા પાક્કા નિર્દેશો મળી રહ્યાં છે. એટલે હાલ તે અંગે આપને અને અન્ય કોઈને ચિંતા કરવાની જરૂરિયાત નથી. રહી વાત બિટી રિંગણની તો તેના વ્યવસાયિક વેચાણ માટે સરકારે 10 ફેબ્રુઆરીનો સમય માંગ્યો છે અને આજે પાંચ તારીખ થઈ તો થઈ ગઈ. આવા સમયે દરેકના મનમાં એ જાણવાની જિજ્ઞાસા જરૂર હોય કે, બીટી રિંગણનો પ્રયોગ સરકાર અમલી બનાવશે કે નહીં. સમજ્યા રીટા બહેન...
X REPORT ABUSE Date 05-02-10 (02:48 PM)

rita

મને સમજાતુ નથી કે લોકોની વિચારશક્તિને શું થઈ ગયું છે ? હજું સુધી ગેસ ભાવવધારણાઓ વિરોધની આશા રાખતા રાખતા આ બીટી રીંગણનો વિરોધ વચ્ચે ક્યાંથી આવ્યો ?
X REPORT ABUSE Date 05-02-10 (02:41 PM)

Chandrakant

બિટી રિંગણનો વિરોધ ઉચિત નથી...
X REPORT ABUSE Date 05-02-10 (02:00 PM)

harsidh

ના
X REPORT ABUSE Date 05-02-10 (01:45 PM)

jigar

નહીં આ વિરોધ તદ્દન ગેરવ્યાજબી છે. ડાબેરીઓ તેમાં રાજકારણ ચલાવે છે... બિટી રિંગણનો વિરોધ ઉચિત નથી... હુ મોદી સરકારને અપીલ કરું છુ કે તે પણ બિટી રિંગણનો વિરોધ ન કરે..
X REPORT ABUSE Date 05-02-10 (01:43 PM)

syam

નહીં આ વિરોધ તદ્દન ગેરવ્યાજબી છે. ડાબેરીઓ તેમાં રાજકારણ ચલાવે છે... બિટી રિંગણનો વિરોધ ઉચિત નથી... હુ મોદી સરકારને અપીલ કરું છુ કે તે પણ બિટી રિંગણનો વિરોધ ન કરે..
X REPORT ABUSE Date 05-02-10 (12:12 PM)