આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Mukesh

બલ ઠાકરે ના લોદા મા તાકત હોય તો મોઘવારી નો વિરોધ કરી ને બતાવે
X REPORT ABUSE Date 12-02-10 (06:18 PM)

jay (london,wembley)

સિવ્સેનાના આ ગુંડાઓને pakdine sapata bolavo..આપણી ગરીબ લોક્સહિ અહીં પુરવાર થાય છે. ગુંદઓનુ રાજ ચાલે છે.
X REPORT ABUSE Date 11-02-10 (02:47 AM)

praful shah

No. But everyman has a right to show or say in favour or against but it must be without taking law in hand. Govt. is very weak is also a problem due to democracy, but justice delayed is denied. Expectation are very high and every body wants instant result,is also not possible in our big country and without means due to newly achieved independence from slavery of more than a thousand years. but govt. and its people should understand the opposition of any thing by violations are damaging the wealth of nation. no body is going to pay, we nation have to bear,i.e., people of INDIA' why we don't understand/., i don't understand. but we have to understand and save our national wealth.
X REPORT ABUSE Date 10-02-10 (09:17 PM)

yashwant

jara pan nahi. yashwant
X REPORT ABUSE Date 10-02-10 (07:44 PM)

JIMMY

શાહરૂખ you are the best...
X REPORT ABUSE Date 10-02-10 (06:50 PM)

JIMMY

ફિલ્મનો વિરોધ ન થવો જોઈએ...
X REPORT ABUSE Date 10-02-10 (06:49 PM)

Mr_INDIA

શિવસેનાના કાર્યકરો મુંબઈમાં માઈ નેમ ઈઝ ખાનને લઈને હોબાળો મચાવી રહ્યાં છે ત્યારે ચિંતિત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે મંગળવારે શહેરના પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી અને સુરક્ષાની માગણી કરી હતી. કરણ જોહરની સાથે મલ્ટીપ્લેક્સ માલિકોના પ્રતિનિધિઓ પણ હતાં તેઓએ પોલીસ કમિશનર ડી. શિવનંદન સાથે બેઠક યોજી હતી. કેટલાક સિનેમાગૃહ ઉપર તોડફોડના અહેવાલ વચ્ચે આ મિટિંગ યોજાઈ હતી. શાહરૂખ ખાને શિવસેના સમક્ષ માફીનો ઈન્કાર કર્યા બાદ શિવ સૈનિકો હજુ પણ નારાજ દેખાઈ રહ્યાં છે. પોલીસ કમિશનરે માઈ નેમ ઈઝ ખાનની સુરક્ષિત રિલીઝની ખાતરી આપી હતી. દરમિયાન 63 સિનેમા અને મલ્ટીપ્લેક્સ ખાતે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપવા છતાં પણ જ્યાં શાહરૂખની ફિલ્મ રજૂ થવાની છે તે સ્થળો પર શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. શિવસેનાના ટોળાએ મુલુન્દમાં મેહૂલ થિયેટરની બુકીંગ બારી ઉપર હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ઘાટકોપરમાં શ્રેય થિયેટરની બહાર હિંસક દેખાવો કર્યા હતાં. અધિકારીઓએ કહ્યું હતું કે, સેનાના કાર્યકરોના એક ટોળાએ કંજુરમાર્ગ, બાંદ્રા, ખાર અને શહેરના અન્ય ભાગોમાં દેખાવો કરીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
X REPORT ABUSE Date 10-02-10 (03:41 PM)

Mr_INDIA

ગુનડ!!!!!!
X REPORT ABUSE Date 10-02-10 (03:42 PM)

Mr_INDIA

ગુનડ!!!!!!
X REPORT ABUSE Date 10-02-10 (03:42 PM)

Mr_INDIA

આવા ખોટા વિરોધ કરવા ને બદલે કાઈક મોટા કૌભાન્ડ કરે તો વધુ સારુ! તેનાથિ વધુ સારી પબલિસિટિ થઈ સકે છે. આમ આ લોકો એકલા પડી જાય એના કરતા બધા સાથે મળી ને પાકિસ્તાન જેવા દેસની મા હણે ઈ વધુ સારુ કેવાય ......... સુધરી જાવ ભાઈ! સુધરી જાવ!!!
X REPORT ABUSE Date 10-02-10 (03:39 PM)

ravera

મારો મત તો એ સાચિ વાત મા છે કે બધા ચર્યા! લોકો જ આ વાત મા રસ લઈ સકે છે. બધા મારા બેટા! પોતાના સ્વાર્થ માટે લડે છે.. આવા ચર્યા લોકો પોતાનિ પ્બ્લિસિટિ કરવા આમ જનતા ની જ મા હણવા બેઠા છે. આવા ને ભગવાન કે ખૂદા કોઇ પહોચી સકતુ નથી....જય હિન્દ!!!
X REPORT ABUSE Date 10-02-10 (03:22 PM)

jeni ranavet

એક રમત પ્રેમી હોવાના નાતે શાહરુખે કઈ ખોટુ નથી કહ્યુ..પક્ષીઓને કોઈ સરહદ નથી,વાદળને કોઈ સરહદ નથી,રમતને કોઈ સરહદ નથી...માત્ર મનુષ્યએ પોતાના સ્વાર્થ માટે સરહદ બનાવી નાખી...એક ફિલ્મથી હજારો લોકો આડકતરી રીતે રોજગાર મેળવે છે..તેમનુ શું?...નેતાઓનો તો ધંધો છે..સેલિબ્રિટિઓનો વિરોધ કરો અને પબ્લિકસિટી મેળવો..બસ આપણુ પેટ ભરો અને બાકીનું છોડો....પેલા ઉત્તર ભારતનો બચ્ચન સાહેબ,પછી મરાઠી માનુશ સચિન,ગુજરાતી મુકેશ અંબાણી અને હવે મનોરંજન જગતનો બાદસશાહ શાહરુખ ખાન......ફિલ્મનો વિરોધ ન થવો જોઈએ...
X REPORT ABUSE Date 10-02-10 (03:07 PM)

jeni ranavet

ન થિ આવ્ય્જ્બી
X REPORT ABUSE Date 10-02-10 (03:06 PM)

રાજની ટાંક

એક રમત પ્રેમી હોવાના નાતે શાહરુખે કઈ ખોટુ નથી કહ્યુ..પક્ષીઓને કોઈ સરહદ નથી,વાદળને કોઈ સરહદ નથી,રમતને કોઈ સરહદ નથી...માત્ર મનુષ્યએ પોતાના સ્વાર્થ માટે સરહદ બનાવી નાખી...એક ફિલ્મથી હજારો લોકો આડકતરી રીતે રોજગાર મેળવે છે..તેમનુ શું?...નેતાઓનો તો ધંધો છે..સેલિબ્રિટિઓનો વિરોધ કરો અને પબ્લિકસિટી મેળવો..બસ આપણુ પેટ ભરો અને બાકીનું છોડો....પેલા ઉત્તર ભારતનો બચ્ચન સાહેબ,પછી મરાઠી માનુશ સચિન,ગુજરાતી મુકેશ અંબાણી અને હવે મનોરંજન જગતનો બાદસશાહ શાહરુખ ખાન......ફિલ્મનો વિરોધ ન થવો જોઈએ...
X REPORT ABUSE Date 10-02-10 (01:15 PM)

X REPORT ABUSE Date 10-02-10 (01:14 PM)

raj

but shaurkh is wrong , sport ko koi sima nahi hoti par , yaha par do desh ki bat hai , agar 26/11 ti tara ham ne pakistan par attack kiya hota aur ipl pakistan mai hota to kya sharukh jesa soch te hai esa pakistan ke log karte ? Pakistan 50 yrs se hamare sath Gadaari karta aya hai , to phir us ke palyer ko kyu india mai kehl ke liye bolaya jaye, kya aap bhul gaye ki mumbai per pakistani ne attack kiya tha, is desh mai jali noto ka dhandha pakistani felate hai desh ko barbad karne ke liye, ham hai dosti ki bat karte hai Sarm Aani chaiye aap ko aur Sharukh ko !
X REPORT ABUSE Date 10-02-10 (03:47 PM)

vasant

યેસ
X REPORT ABUSE Date 10-02-10 (12:23 PM)