હેડલી ને ભારત ને સોંપાય કેમ કે ભારતમાં સાર્વજનિક સ્થાનો પર હુમલા કરવા, ભારતમાં સંહાર કરવા, વિદેશી આતંકવાદીઓ અને લશ્કર-એ-તૈયબાના ષડયંત્રમાં મદદ કરવા સહિત ષડયંત્ર રચવા સંબંધી છ આરોપ હતા. આ ઉપરાંત ભારતમાં અમેરિકી નાગરિકોના સંહાર કરવા માટે મદદ કરવા અને આ કૃત્ય માટે પ્રેરિત કરવાના અન્ય છ અરોપ પણ છે.
માટે