આ દેશ નુ શું થશે ? રક્શક ભક્શક બની બેઠા છે,પણ અહીં મંતવ્ય વાંચો તો પણ ખબર પડી જાય કે બધા એ એજ્યુકેશન ( ભણતર ) ની બાબત પણ મા દેવાળુ કાઢ્યુ છે.
પબ્લિક મંતવ્ય નહીં પણ ચમચાઓ ના મંતવ્યો લાગે છે.
આ દેશ મા નેતાઓના , ફિલ્મસ્ટારોના અને ક્રિકેટરોના ચમચાઓ ની કમી નથી.