આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Indian

જયા સુધી લોકોની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આ પ્રકારના પાપ થતા રહેશે. આ એક એવો દેશ છે જયા નવરાત્રિ દરમિયાન સૌથી વધુ છોકરીઓની દેવી સમજીને પૂજા કરવામાં આવે છે, આ જ એ દેશ છે જયા સુષ્મિતા અને એશ્વર્યા જેવી સુંદરીઓ જન્મ લે છે .. છતા આ એક કેવો દેશ છે જયાના ઘર એક પુત્રી પછી બીજીનો જન્મ થવાને પોતાનું દુર્ભાગ્ય સમજીને આ રીતે મારી નાંખે છે ?
X REPORT ABUSE Date 20-04-10 (02:45 PM)

manish

જનકભાઈ... હુ જીતુભાઈ અને ચાવડાભાઈની વાતથી સહમત છું.. માતર મુખ્યમંત્રીશ્રી મોદી જ નહી પરંતુ ગુજરાતની જનતાએ પણ આ અંગે જાગૃતતા કેળવવી જોઈએ...
X REPORT ABUSE Date 20-04-10 (11:57 AM)

jeetu

હા કે વી chaavaddaa ની વાત સાચી છેએક હાથે તાલી ના પડે તેમ મુખ્યમંત્રી ગમે તેટલું કરે તો પણ જયા સુધી લોકોમા જાગૃતિ નહિ આવે જે લોકો ને ખ્બર હોય તે લોકો એ આવા કર્મચારીઓને અથવા દોક્તોરોને ખુલ્લા પડવા જોઇએ લોકો એ જગવુ પડશે. ફક્ત મુખ્યમંત્રીની જવાબદારી નથી એતો પ્રજા ને ધ્યાન મા લયી ને કાયદો લાવી શકે પણ પ્રજા એ જગવુ પડશે
X REPORT ABUSE Date 20-04-10 (11:33 AM)

patel chandrika

દિકરી હમેશા મા-બાપ નિ સેવા કર્વા તઈયાર હોય છએ .
X REPORT ABUSE Date 20-04-10 (10:05 AM)

K V Chavda

એક હાથે તાલી ના પડે તેમ મુખ્યમંત્રી ગમે તેટલું કરે તો પણ જયા સુધી લોકોમા જાગૃતિ નહિ આવે અને લોકો તેમજ સરકારી કર્મચરિઓનો પૂરતો સહકાર ના મળે તો આવી ઘટનાઓ બનતિ રેવનિ. એટલે મુખ્યમંત્રીને પ્રશ્ન કરતા પહેલા લોકોની જવાબદારીનો પણ ખ્યાલ રાખવો જોઈએ.
X REPORT ABUSE Date 20-04-10 (09:26 AM)