આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Sobhag

Bharat Bandh...what bandh? Did the organisers even think of those hundreds of thousands of workers whose daily bread is dependent upon the wages they earn? Did the organisers make a provision from their own coffers to feed the workers and their children and families? Stop this nonsense called Bharat Bandh...instead think of how you can improve the quality of life for all Bharatis.
X REPORT ABUSE Date 15-07-10 (12:38 AM)

rajesh

વિનય bhaae આવા sunder મંતવ્યો માટે તમારો આભાર jai ho jai hind
X REPORT ABUSE Date 07-07-10 (10:26 AM)

rajesh

મતલબી નેતા ઓ નિ નજર મા નેતા પોતે મદારિ છે અને જનતા તેમના માટે wandru છે મરજી મા આવે ત્યારે nachaave છે અને આપણે નાચી યે chi ye ભારત બંધ મા તેમનું શુ ગયું ગયું તો દેશ નુજ ને જે પણ નુકસાન થયુ તેમા જવાબદાર આપણે પોતેજ શિયે નેતા ઓ નુ ધાર્યુ કરવા દેવા મા saport કોનો ? એના કર્તા તો નેતા ઓ ને આવા ખોટા saport આપવા નુ બંધ કરો ભારત બંધ કરવા કર્તા આ બધી ચોર પાર્ટી ઓ એ પોત પોતાની તાકત નુ ખાલી pradershan જ કર્યું છે દેશ અને જનતા ભલે khaadaa મા જાય
X REPORT ABUSE Date 07-07-10 (10:19 AM)

વિનય મિસ્ત્રી

ભારત બંધથી કોને ફાયદો થયો??? (મને તો નથી થયો તમે વિચારી જુઓ કદાચ તમને થયો હોય...) જે લોકો કહે છે કે ભારત બંધથી ગરીબ લોકો ને ફાયદો થાશે... પણ શું તે થયો???? (ના) મધ્યમ વર્ગને કદાચ એક દિવસથી કોઇ ફર્ક ના પડયો હોય પણ.... જે ગરીબ લોકો છે જે રોજ નુ કમાય છે ને રોજ નુ ખાય છે તેનું કોઇએ કઇ પણ વિચાર્યું??? (જો વિચાર્યું હોય તો ભારત બંધ ના કર્યું હૉત......) ફિડબેક આવકાર્ય.... વિનય મિસ્ત્રી ([email protected]) જય હિન્દ
X REPORT ABUSE Date 07-07-10 (09:59 AM)

anil a shah

બંઘ થયુ તે સારૂ અને ભાવવઘારાના દુષણને દૂર કરવુ જોઇઅે, સરકાર ભાવ વઘારા અોછો કરે તો સારૂ. નહીતરભાવવઘારાના લીઘે માનવ-માવન વચ્‍ચે ઝઘડા થશે. ભાવવઘારાના લીઘે મઘ્‍યમ વર્ગ અને ગરીબ વર્ગને સાૈથીવઘુ તકલીફ ૫ડે છે.
X REPORT ABUSE Date 06-07-10 (03:15 PM)

barot gautam s

લાખો લોકો નુ નુકસાન મધ્યમ વર્ગ નો મરો
X REPORT ABUSE Date 06-07-10 (01:48 PM)

PRAKASH.K BRIA

જય હિન્દ જય ભરત શથે અપ નિ સરકર ને જણા વનુ કે પોતાનો ખર્ચ ઘટાડી ને સમન્ય વ્યક્તિ ઉપર થિ તેક્સ ઓછા કરે .
X REPORT ABUSE Date 06-07-10 (01:37 PM)

PRAKASH.K BRIA

બંઘ થયુ તે સારૂ અને ભાવવઘારાના દુષણને દૂર કરવુ જોઇઅે, સરકાર ભાવ વઘારા અોછો કરે તો સારૂ. નહીતરભાવવઘારાના લીઘે માનવ-માવન વચ્‍ચે ઝઘડા થશે. ભાવવઘારાના લીઘે મઘ્‍યમ વર્ગ અને ગરીબ વર્ગને સાૈથીવઘુ તકલીફ ૫ડે છે.
X REPORT ABUSE Date 06-07-10 (01:34 PM)

Saket

આવી જ રીતે ભારત બંધ કરીને કદાચ આપને લોકો વધુ ને વધુ મોંઘવારી ને આમ્ત્રિત કરીએ છીએ. એક જ દિવસ મા 13,000 caror નુ નુકશાન સામાન્ય વાત નથી.
X REPORT ABUSE Date 06-07-10 (01:33 PM)

PRAKASH.K BRIA

petrol
X REPORT ABUSE Date 06-07-10 (01:33 PM)

vandan solanki

આ અેક ગંદુ રાજકારણ છે તેને દૂર કરો
X REPORT ABUSE Date 06-07-10 (01:16 PM)

vandan

બંઘ થયુ તે સારૂ અને ભાવવઘારાના દુષણને દૂર કરવુ જોઇઅે, સરકાર ભાવ વઘારા અોછો કરે તો સારૂ. નહીતર ભાવવઘારાના લીઘે માનવ-માવન વચ્‍ચે ઝઘડા થશે. ભાવવઘારાના લીઘે મઘ્‍યમ વર્ગ અને ગરીબ વર્ગને સાૈથી વઘુ તકલીફ ૫ડે છે.
X REPORT ABUSE Date 06-07-10 (01:15 PM)

dipak

આંધળા કોગ્રેસ ભક્તો હવે તો જાગો
X REPORT ABUSE Date 06-07-10 (12:43 PM)

dipak

આંધળા કોગ્રેસ ભક્તો હવે તો જાગો
X REPORT ABUSE Date 06-07-10 (12:43 PM)

dipak

આંધળા કોગ્રેસ ભક્તો હવે તો જાગો
X REPORT ABUSE Date 06-07-10 (12:43 PM)

hemang

જય હિન્દ જય ભરત શથે અપ નિ સરકર ને જણા વનુ કે પોતાનો ખર્ચ ઘટાડી ને સમન્ય વ્યક્તિ ઉપર થિ તેક્સ ઓછા કરે .
X REPORT ABUSE Date 06-07-10 (12:35 PM)

RAHUL-

વેબસેટ અપડેટ કરો.....લેલૂ યાદવ ના સમાચાર એક વરસ થિ વાચુ છું.
X REPORT ABUSE Date 06-07-10 (10:08 AM)

RAHUL-

આંધળા કોગ્રેસ ભક્તો હવે તો જાગો......
X REPORT ABUSE Date 06-07-10 (10:06 AM)

RAHUL-

હિન્દુઓ મા જયા સુધી રાસ્ત્રવાદ નહિ જાગે તાયા સુધી આવુજ ચાલશે.
X REPORT ABUSE Date 06-07-10 (10:05 AM)