આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

hari

અમદાબાદ: ગુજરાત શિક્ષણ બોર્ડની આજરોજ મળેલી બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં પરીક્ષા સુધારણા માટેની તજજ્ઞ સમિતિની ભલામણો પર ચર્ચા-વિચારણા બાદ સર્વાનુમતે મંજુરી આપવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષથી ઘો-10 અને 12 બોર્ડમાં ટોપર્સની યાદી જાહેર કરવાની પ્રથા રદ્દ કરવામાં આવી છે. ઉપરાંત ઘો-10માં બોર્ડની પરીક્ષા ફરજિયાત પાંચ વિષયો માટેની રહેશે.
X REPORT ABUSE Date 07-07-10 (09:20 AM)

hari

હુ જાન્વા માગુ સુ કે 10 મા કેટાલા વીસ્યો સે
X REPORT ABUSE Date 07-07-10 (09:24 AM)