આ એકતા નુ પ્રતીક છે, જોયેલુ છે કે અમુક ગલિયો આવી છે કે જયા ફક્ત મુસ્લિમો જ વસે છે , અને જ્યારે ત્યાથિ રથ નીકળે છે , તયારે મુસ્લિમો તેનુ સ્વાગત ફૂલો થિ ઉત્સાહ પુર્વક કરે છે.
It is great occaison of Rathyatra.This is a Hindu Festivel but it is always celebrated by all relegion people and shows their feelings that HUM SAB EK HAI.