મહાશય,
આપના ઉપાયો સારા લાગ્યા, મારો એક મીત્ર કે જે મારો મકાન માલીક છે. તેણે મારી સાથે બળજબરી કરી રુમ લઇ લીધી છે. હવે ખાલી કરતો નથી અને પાછી આપવાની પણ ના પાડે છે. હાલ્માં બીજે ફ્લેટમાં રહું છું, તો ત્યાંથી કોઇ કામ થાય કે નહી.? મકાન માલીક પણ ભુત-ભુવા તથા જંત્ર-મંત્ર પણ કરવાથી ખચ્કાય તેમ નથી, આથી બીક પણ લાગે છે. જવાબ જરુરથી આપશો.
રાજેશ મિસ્ત્રી