આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

amritlal gadhia

ગુનેગાર ને મર્વ મા કશુજ ખોટું નથી. કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર ને બદનામ કરવા માટે સિબીઇ નિ તપશ ના નામે ગુજરાત સરકાર ને બદનામ કરે છે. મુસ્લિમ મત બેંક માટે આ તમશો છે. અમ્રુત્લાલ
X REPORT ABUSE Date 04-08-10 (12:27 AM)

shravan dave

અમિત શાહે કોઇ નીર્દોશ ને નહીંપણ એક ગુનેગાર ને માર્યો છે અને આવા ગુનેગરોને તો મારવાજ જોઈએ , ન્હી કે કોંગ્રેસ ની સરકારો મો અફ્જ્લ ગુરુ અને અજમલ કસાબ ની જેમ સરકાર ના જમે ત્તરીકે જેલોમા તેમાની સરભરા કરાર્વી જોઇએ
X REPORT ABUSE Date 28-07-10 (01:43 PM)

shravan dave

અમિત્ શાહ નિર્દોષ છે કે નહિ તેતો કોર્ટ નક્કી કરશે પરઅંતુ જો કેંદ્ર સરકાર અને સીબીઆઈ બધું સાચુજ કરવા માગતી હોય તો લતીફ નુ એનકાઉટર પણ આજ ગુજ્રરાત નિ પોલીસે કર્યુ હતું અને તત્કલિન મુખ્યમંતારી એ કરેલા નીવેદાણો ની પણ તપસ થવી જોઈએ અને તેના દોશીતો ને પણ સજા કરાવવિ જોઈએ
X REPORT ABUSE Date 28-07-10 (01:34 PM)

DIPAKKUMAR

બનિ શકે કે અ‍મીત શાહ જૈતે સમયે આપ્રકનિ ભુલ કરેલા હોય જેમની સજા આજે તેમને સજા ભોગવવાનો આવેલો છે.
X REPORT ABUSE Date 28-07-10 (12:15 AM)

jyoti

soory, am to charcha ma bhag leva noti magti pan, badhana feedback vachi ne atluj kaheva magu 6u k koi dudhe dhoyela nathi, aag hoi tya dhomado hoi. tane tani nirdoshta court ma sabit karva do. tamara kheva t nathi nirdos .
X REPORT ABUSE Date 27-07-10 (10:17 PM)

DIPAKKUMAR

તમારીન વાત સાચી છે
X REPORT ABUSE Date 28-07-10 (12:19 AM)

shravan dave

અમિત શાહે કોઇ નીર્દોશ ને નહીંપણ એક ગુનેગાર ને માર્યો છે અને આવા ગુનેગરોને તો મારવાજ જોઈએ , ન્હી કે કોંગ્રેસ ની સરકારો મો અફ્જ્લ ગુરુ અને અજમલ કસાબ ની જેમ સરકાર ના જમે ત્તરીકે જેલોમા તેમાની સરભરા કરાર્વી જોઇએ
X REPORT ABUSE Date 28-07-10 (01:43 PM)

suresh patel

અમિત શાહ નિર્દોસ સે તેમને ફસવવામા આવ્યા સે. નરેંદ્ર્ભાઇ અને અમારિ ભાજ્પ સરકાર ને બદનામ ક્ર્ર્વાનુ ચોક્થુ ગોથ્વાય સે..................ભગવાન અમિતભાઇ ને હિમ્મત આપે.
X REPORT ABUSE Date 27-07-10 (08:40 PM)

raj

sorry i disagree with you ALL........... Gujarat Government is the one who filed an affidavit that this was a FAKE Encounter. Gujarat Government is the one who arrasted all those police officers. હવાઈ જ્યારે એમના પગ નીચે રેલો અઆવ્યો છે ત્યારે તમને અચાનક congress નો વાઁક દેખાય છે..
X REPORT ABUSE Date 27-07-10 (08:56 PM)

suresh patel

અમિત શાહ નિર્દોસ સે તેમને ફસવવામા આવ્યા સે. નરેંદ્ર્ભાઇ અને અમારિ ભાજ્પ સરકાર ને બદનામ ક્ર્ર્વાનુ ચોક્થુ ગોથ્વાય સે..................ભગવાન તેમને હિમ્મત આપે.
X REPORT ABUSE Date 27-07-10 (08:38 PM)

bhavansinh thakur

અમિત શાહની ધરપકડ એક રાજકિય ષડ યંત્ર છે. જે શખ્સનું એંકાઉંટર થયું છે. તે સામાન્ય આદમી ના હતો. જે બાબતે અફસોસ કરાવની જરુર નથી. સાથે સાથઈ કોંગ્રેસ સાસિત રાજ્યોના એંકાઉંટર અંગે તપાસ થવી જોઈએ.ભવાનસિન્હ ઠાકુર
X REPORT ABUSE Date 27-07-10 (06:45 PM)

raviraajkumar

sunil saheb tamey tadan 100% vari vaat kari chey khali ahmdabavad pan bihar ane biji ghani jagya maa election avi rahyu , atle aaj ni tarikh maa B.J.P. ek avi party chey jena thi congress akhu darey chey khali congress nahimpan akhey akhu U,P.A sarkar akhi tena thi darey chey .B.J.P.ni desh biji rajyo maa varchasva na made tene lidhey cogress no lokonu aa ganu notu shadyantra chey jey desh ni baki na rajyo ney aa vat ne samaj nathi aa cogress aney u.p.a na loko akha desh ni janta ney germargey dorey chey jeno faydo sidho congress aney u.p.a.sarkar ney madey chey .congress B.J.P ney gujarat purtu atakvi rakhva mangey chey . atla mantey election na samay ava natak karey chey baki encounter froud pehli vaar thayu hoy avu nathi maharastra na daya nayak amney amni naukri daryan 82 encounter karela chey to congress nu khevu key 82 encounter sachu chey anu shu gaurantee chey , maharastra maa congress nu shasaan chey , ane sharad pawar nu haat chay tho koi ney kashu thavanu nathi, congress ney
X REPORT ABUSE Date 27-07-10 (05:06 PM)

sunil

amitbhai shah ni dharapakad kari che te congress na isare j thi che.. te vaat samajdar hoy te samji jay,karan k ahmedabad municipal corporation ni chutani ave che atle rajkiy rotalo sekva mate congress pase ana sivay koi muddo nahato.kare to kare shu,
X REPORT ABUSE Date 27-07-10 (04:02 PM)

raju

તદન સાચી વાત લાગે છે. ગુજરાતને બાદનામ કરવાની આ રીત નવી નથી . ઇલેક્શન આવે ત્યારે આવું થાઇ તેની નવા ઇ નથી .પરંતુ ગુજરાત ના લોકો આ સારી રિતે સમજે છે.
X REPORT ABUSE Date 27-07-10 (12:03 PM)

indian

સુ મલ સે તમ્ને ચર્ચા કરિ ને
X REPORT ABUSE Date 26-07-10 (07:49 PM)

Nimish Mehta

તદન સાચી વાત લાગે છે. ગુજરાતને બાદનામ કરવાની આ રીત નવી નથી . ઇલેક્શન આવે ત્યારે આવું થાઇ તેની નવા ઇ નથી .પરંતુ ગુજરાત ના લોકો આ સારી રિતે સમજે છે.
X REPORT ABUSE Date 26-07-10 (05:48 PM)

p k vyas

અમિત ઇસ ઇનોસેંત. હે ઇસ ગુડ પેર્સોન. ગુડ સોકિઅલ વોર્કેર.
X REPORT ABUSE Date 26-07-10 (04:58 PM)

chanda

Thisis same for our politics... about all issue..
X REPORT ABUSE Date 26-07-10 (04:47 PM)

palak

અમિત શહ ઇસ નોત ઇન્નોકેંત.
X REPORT ABUSE Date 26-07-10 (03:21 PM)

palak

અમિત શહ ઇસ નોત ઇન્નોકેંત.
X REPORT ABUSE Date 26-07-10 (03:21 PM)