આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

anil

i love hindustan only not india
X REPORT ABUSE Date 30-09-10 (05:22 AM)

laser

હવે આ દેશ ભક્તિ મા સોહરબુદ્દિન કયા આવ્યો? કયા ભાજપ અને કયા કોગ્રેસ્સ આવિ? અરે તમને પ્રશાન પુચ્યૌ છે શું તમે સાચે દેશ્ભ્કત છો.......? સરાખો જવાબ આપો........................
X REPORT ABUSE Date 17-08-10 (10:35 AM)

Bhavin

I agree with u Madam. I am not mature I am just 18 but I have thoughts for woman is when we respect them we get blessed, respect, especially in now days bcoz they suffering more problem then older day.
X REPORT ABUSE Date 17-08-10 (12:56 AM)

BGUJJU

બહુ સાચી વાત કહી છે
X REPORT ABUSE Date 16-08-10 (10:13 PM)

Gujarati

ખરેખર વિચારવા જેવું છે. અત્યારે જે રીતે સીબીઆઈ ખોટી રીતે શોહ્રરબુદિન હત્યા ની જે રીતે પક્સ લે છે તે યોગ્ય છે ? જો એક આતંક્વાદિ નિ હત્યા નિ તપાસ જો સીબીઆઈ કરે તો બીજા લોકો જેમ કે બોમ્બલાસ્ટ ની તપાસ કેમ નથી કર્ટી. શા કારાણે સારા મંત્રી ને હેરાન કરે છે ? અને જો એને માર્યો હઓય તો પણ કે ખોટું કામ તો કર્યું નથી. કેન્દ્ર સરકાર શું સાબિત કરવા માંગે છે એ ખબર નથિ પડતી ? એવુ હોય તો એમને પોટા કેમ હતવિ લીધો ? ખરેખર તો કેંદ્ર સરકાર એક રમત રમી રહિ છે. કારણકે એલોકો ને ગુજરાત મા સરકાર બનાવી છે પણ એ લોકો પણ એટલું ધ્યાન રાખે કે અમે ગુજરાતી મુર્ખ નથી જે અમે તમો ને બતાવી દીધું છે 2008 નિ ચૂંટણી મા. અને હજું પણ જો તમારે તમારી થોડી ઘણી પણ ઇજ્જત ગુજરાત મા રહેવા દેવી હોય તો સુધરી જાઓ.
X REPORT ABUSE Date 16-08-10 (05:11 PM)

a@

બહુ સરસ વાત લખિ છે. જો બધા ભારતિયો આનુ પાલન કરે તો ભારત હવે અમેરિકા ને જેવો દેસ હોઈ સકે હુ માનુ છું ત સુધિ
X REPORT ABUSE Date 15-08-10 (03:14 PM)

NATWARLAL CHAUHAN

અત્યાર ના કોંગ્રેસ ના નેતાઓ દેશ ના બદલે સોહ્રરબુધિન ના તેમજ બીજા તાર્સવદી નિ વકીલાત જ કરશે તો આજાદી નો શું અર્થ? માત્તે સરકાર બદલો અને રાજકરન ને બદલે દેશ ને મહત્વ આપતા લોકો ને રાજ ના નેતા બનાવો
X REPORT ABUSE Date 15-08-10 (11:24 AM)

manesh

બહુ જ સરસ વાત લખી , વાત દિલ ને ટચ કર્ય\ વિના નહિ રહે ખરેખર દરેક માણસ એ સમજવાની વાત છે
X REPORT ABUSE Date 14-08-10 (11:50 PM)

Arjun

જો વિચારવા જઇએ તો આપણા દેશની રાજનીતિએ જ આ તમામ મુશ્કેલીઓને જન્મ આપ્યો છે. કારણ કે દેશના મોટા નેતાઓ ભલે મોટા મોટા સપના જોતા હોય પણ દિવસે દિવસે દેશ વધુ મુશ્કેલીઓ તરફ જઇ રહ્યો છે..........જે આગલા 25 વર્શમા સામે આવશે.......કે આ શું થઇ ગયુ? દેશમા રહેતા દેશધ્રોહીઓને રોકવા કોઇ રાજનેતાઓ આગળ આવે છે? જવાબ - ના. મોઘવારી માટે કોઇ પગલા લેવાયા? જવાબ- ના. શું દેશની પ્રજાને આતંકવાદ ના ડર વિના પ્રજાને સુરક્ષિત રાખવાની કોઇ નેતાઓ ગેરંટી આપે છે? જવાબ - ના. સામેથી આજની રાજનીતિ આતંકવાદીઓનો બચાવ કરવા પોતે આગળ આવી જાય છે......તે મુશ્કેલી બાબતે દેશના ધ્યાનમા આવશે ત્યારે બહુજ મોડુ થઇ ગયુ હશે? હાલના સમયમા કોઇ જ બહેન બેટી સુરક્ષિત નથી આ બાબતે તો આખો સમય જ કઇંક ઉલટો થઇ ગયો છે? બસ ઘણા લોકો દેશના તંત્રને તોડવુ કેવી રીતે? તેની પાછળ પડી ગયા છે હે પછી રાજ્ય હોય કે આખા દેશની વાત હોય? એવી કોઇ સરકાર ન આવી કે દેશની મુશ્કેલીઓ દૂર કરી હોય?
X REPORT ABUSE Date 14-08-10 (08:04 PM)

dipesh

gret
X REPORT ABUSE Date 14-08-10 (06:39 PM)