આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

baba

રામ તો હજારો વરસ પહેલા થાય ગયા હતા.પણ હમણા જ આનંદે ને પણ વિદેસી તરીકે રજૂ કરીયુ હતું.આલોકો રામ પાસે પણ પ્રમાણ પત્ર માંગસે.કે તમી અહીં જન્મ લીધો કે નહી
X REPORT ABUSE Date 09-09-10 (04:17 AM)

SHANKAR

સુપ્રિમના જ્જ ને છોકરી હોય તો આટલા સરસ માણસો જોડે પરણાવી દેવી જોઈએ.
X REPORT ABUSE Date 08-09-10 (10:38 AM)

indian

nice talking by you
X REPORT ABUSE Date 08-09-10 (11:14 AM)

jaiky patel

આપણા દેશ મા ચોરો ને મજા અને પ્રજા ને સજા
X REPORT ABUSE Date 08-09-10 (09:40 AM)

jaiky patel

સુપ્રિમ કોર્ટ ના જજ અંધ છે ? હરમ્ખોરો ને દેખાતુ નથી જેને સજા આપવાનિ છે એને સા માટે રોકે છે
X REPORT ABUSE Date 08-09-10 (09:37 AM)

PM

કોંગ્રેસ shame onyou....
X REPORT ABUSE Date 08-09-10 (03:50 AM)

PM

Congress see what areyou doing to India. Looks likeyou have made upyour mind to give free pass to terrorist in this conuntry just foryour political benefit. shame onyou......
X REPORT ABUSE Date 08-09-10 (03:45 AM)

niranjan a shukla

this type of verdict/action of honourabla court will definetly discourage police and cammando and encourage terrist
X REPORT ABUSE Date 07-09-10 (10:40 PM)

Rajendra Bhataria

If this is the case so any body do any kind of craeem. So may peoply has die and then also the are not panish means What? I am agains this gudgement. RB
X REPORT ABUSE Date 07-09-10 (07:10 PM)

Rod

સુપ્રીમકોર્ટનો આ ચૂકાદો દેશ માટે શરમજનક બાબત છે. આવો નિર્ણય લેતા પહેલા સુપ્રીમકોરાતે તમામ પાસા ચેક કરવાની જરૂર છે. વકીલોની લડત મા કાયદાકીય આટીઘુટીઓમા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામા આવે છે તે દેશ માટે જોખમ કારક છે નહી કે એકલા ગુજરાત માટે? જો આવા મામલાઓ સુપ્રિમ કોર્ટ સંભાળશે અને આવા ચૂકાદાઓ આપશે તો આતંકવાદીઓ માટે સુપ્રિમ કોર્ટ મોહરો બનીને સામે આવશે?? આવા નિર્ણયો જવાબદાર છે કે દેશ આજે આતંકવાદના જોખમમા મુકાઇ ગયો છે. છતાય જેમ ચાલતુ હોય તેમજ ચાલે છે? કૉર્ટે એ ધ્યાને લેવું જરારી છે કે આજે કોઇ પણ આરોપી ને નિર્દોષ સાબિત કરવા આવા અપરાધીઓ બે નમ્બરી સાક્ષીઓ? સોગંદનામા? પુરાવાઓ? ઊભા કરે છે અને એમાય વકીલોની ચાલાકી જ્જોને પણ ધોકેએચએ ખવડાવે છે અને જજો એ આવા નિર્ણયો લેવા મજબૂર બની જવુ પડતુ હોય છે, જો આમ જ ચાલશે તો દેશમા શું થશે? એના કરતા તો નીચલી કોર્ટોનો હવાલો સુપ્રિમે જ લઇ લેવો જોઈએ એટલે રાજ્યોએ એટલો બોજો અને ખર્ચ નો બચાવ થાય આ મેટર કેવી છે? તેનો અભ્યાસ ક્રર્યા વગર જ સુપ્રિમે આ નિર્ણય આપ્યો હોય તેવું લાગે છે?
X REPORT ABUSE Date 07-09-10 (05:38 PM)

indian

1
X REPORT ABUSE Date 07-09-10 (04:17 PM)