આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

samip

ચક્ક
X REPORT ABUSE Date 12-10-10 (02:57 PM)

hardik

જય માતાજિ
X REPORT ABUSE Date 05-10-10 (11:12 AM)

pratibha

સરસ લેખ છે, this articles is v.good, but in our life thing is different, i want to spk u reg this articles, pls gv me ur contact no. my mail id is [email protected]
X REPORT ABUSE Date 05-10-10 (10:50 AM)

rahul miniya

ઓમ માત્રુ દેવોભવ, માતાને દેવ સમાન જાણો ઓમ પિતૃદેવોભવ, પિતાને દેવ સમાન જાણો આપણે ભારતીય મતિ વિદેશી થયા એતળે આવા ભગવાન અને આપણી ઋષિ પરંપરા ભૂલી ગયા. આ એની side effect છે.....મંદિરે જવાને બદલે theater જઈએ, tv નિ પૂજા કરીએ એતળે આ બધું શિખવનુ..
X REPORT ABUSE Date 05-10-10 (09:41 AM)

k.u.patel

સરસ લેખ છે.
X REPORT ABUSE Date 05-10-10 (07:35 AM)

CHINTAN SHAH

Hat's Off to the writer of this column. All young people all over the world must read this and treat their elderly family members like god. thanks for reminding all people their real duty in life.
X REPORT ABUSE Date 05-10-10 (03:53 AM)

viranachibhai

સરસ લેખ અને પ્રચાર ખૂબ થાય તે જરુરિ.
X REPORT ABUSE Date 04-10-10 (08:55 PM)

rajendra

બહુ સરસ...ખરેખર આખ મો આસુ આવી ગયા...મા-બાપ નિ ઘનિ સેવા કરી અને આજે જે પન છિએ તે તેમનિ કૃપા અને આશિર્વદ.પહેલા એ ...પછિ ભગવાન........
X REPORT ABUSE Date 04-10-10 (01:26 PM)

jayant tatu

very thought provoking article. thanks .
X REPORT ABUSE Date 04-10-10 (11:31 AM)

Indian

ખૂબ સરસ
X REPORT ABUSE Date 04-10-10 (11:14 AM)

Mohammedshafi Shaikh

ખૂબ સઉંદર વાત છે. મા બાપ ને સમજવા માટે મા બાપ નઇ નઝૈક રહુવુ જરુરિ છે. મા બાપ નુ મહતવ ત્યારે જ સમજાય છે. જ્યારે આપણે ghardaa થઆઇઈ છિઅરએ. મા બાપ પ્રત્યે નેઅ પૂજાય ભાવ આપણા દિલ મા કાયમ રહે અએજ પ્રઅથ્ના .
X REPORT ABUSE Date 04-10-10 (11:07 AM)

Krunal Bumiya

its right my dear & i proud of u, u r inspire me so thanks & regards, krunal bumiya.
X REPORT ABUSE Date 04-10-10 (10:31 AM)

vijay m vaghela

ખૂબ સુન્દર આ લેખ છે.
X REPORT ABUSE Date 04-10-10 (09:56 AM)

gadhavi manojkumar p

bhai dinesh hame aa lekh pahelethi vandhiyo tayare thodu aalekh nu matharu kharab lagiyupan bhai je aalekh tame lakhiyo bhagavan ne prathana karu chhu ke bije aavo lekh saro pita uper pan hoy to mane mail karava vinanti khub saro lekh chhe bhagavan maa baap ne kayare bhulavsonahi aevi mari hamesh prathana bhagavan na jaap karaso to baju ma koi betha hase te jaap karase pan maa baap na jaap karaso to gaam saher ane aapani jan pan aapna jaap karase ok hai shubh ratari hu aa mail australia thi karu chhu maa te maa baki vagada na vaaaaaaaaaaaaaa.
X REPORT ABUSE Date 04-10-10 (02:18 AM)

bhasker vaidyaahoo.c

I like it and it's 100% person true.Hardey you find SHARAVAN in comming future.
X REPORT ABUSE Date 03-10-10 (02:09 AM)

MAHESH SHAH

બહુજ સરસ ખરેખર બહુ જ સુંદર રજુવાત હતી તો પણ લોકો કાઇ સમજે છે મા અને બાપ નિ સેવા એ તો સ્વર્ગ નુ સુખ છે મારે પણ મા નથી મને ખુબજ દુખ
X REPORT ABUSE Date 02-10-10 (08:55 PM)

SWAPNESH

ખરેખર બહુ જ સુંદર રજુવાત હતી તો પણ લોકો કાઇ સમજે છે મા અને બાપ નિ સેવા એ તો સ્વર્ગ નુ સુખ છે મારે પણ મા નથી મને ખુબજ દુખ થાય છે .મારું કહેવુ એટલુ છે કે મા કોઇ નિ મરસો નહિ, સ્વપ્નેશ પટેલ (શનીધામ મોભા)
X REPORT ABUSE Date 02-10-10 (03:43 PM)

hmpatel

ગુડ
X REPORT ABUSE Date 02-10-10 (02:54 PM)

dinesh

ખરેખર ઉત્તમ વિચારો નિ ખૂબ જસુંદર રજૂઆત કરી છે, હુ સંપૂર્ણ પણે એમા સમ્મત છું.માતા પિતાની સેવા મા જ સ્વર્ગ રહેલુ છે, જીવનનો અંત એજ સનાતન સત્ય છે, જીવન ને સાર્થક કરવા એને સરસ રીતે જીવવું એ જ પર્યાય છે, આર્થિક કે ભૌતિક સમ્રુધ્ધિ અહીં ને અહીં જ પડી રહેવાની છે, સારા કર્મો જ સારા અંત મતે જરૂરી છે, અને સારો અંત એટલે જીવન નિ પૂર્ણતા,
X REPORT ABUSE Date 02-10-10 (02:01 PM)