આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Anil

આજની તારીખમા હિંદુસ્થાનની રાજનીતિમા નરેંદ્રભાઇ મોદીની તોલે આવે એવો તો દૂર એમના પછીના ક્રમે રહે કોઇ નેતા દૂર દૂર જોજનો સુધી દેખાતો તો નથી પણ નજીકના ભવિસ્યમા પાકે એવો અણસાર સુધ્ધા નથી દેખાતો
X REPORT ABUSE Date 14-10-10 (04:34 PM)

Anant

નરેંદ્રભાઇ મોદીએ વાસ્તવિક જમીન પર ઉગાડી આખે દેખાય તેવા કરેલા કામોના પરિણામ સ્વરૂપ લોકોએ તેમને જ્વ્લંત જીત અપાવી છે.આ માણસ જે બોલે છે તે કરે છેતેવો લોકોને વિસ્વાસછે.અને તે એક વાસ્તવિકતા છે.વાણી પ્રભાવસાળી છે પરન્તુ સચ્ચાઇનો રણકાર પણ તેમા છે. નિયતમા ખોટ નથી.ફક્ત હુકમ જ નથી થતો પણ તેનો અમલ પણ થાય છે કે કેમ તે પણ જોવામા આવે છે.બીજા ઓની જેમ ફક્ત બણગા ફુકવામા નથી માનતા.એટલે તો ઉપરવાળાની અનરાધાર કૃપા છે એમના પર. હિન્દી કવિ દુસ્યન્તની કવિતાને જીન્દગીમા વાસ્તવિક જીન્દગીમા પચાવી છે કે- " સિર્ફ હન્ગામા ખડા કરના મેરા મકસદ નહી હૈ , મેરી કોસિસ હૈ કિ યે સુરત બદલની ચાહિએ. " આ માણસ નસીબ કે ચમત્કારે કસુ મેળવવામા નથી માનતો પણ સખત મહેનત કરવામા માને એટલે તો પરિણામ મેળવે છે. જાતે જ મેદાનમા ઉતરે છે અને નેતૃત્વ કરે છે. એર કન્ડીસન ચેમ્બરમા બેસીને કલ્પનામા નથી રાચતો માટે તો સફળતાની દેવી એમના ચરણ ચુમે છે.જાદુ કે ચમત્કારે એક વાર જીતી જવાય વારેઘડીયે નહી. રાજનીતિસાસ્ત્રની માસ્ટરડીગ્રીમા ગોલ્ડમેડલ ગોખણ પટ્ટી કરીને નથી મેળવી પણ એને વાસ્તવિક જીન્દગીમા એને ઉતારી છે. આજીવન લોકસેવા કરવાનો ભેખ ધારણ કર્યો છે અ
X REPORT ABUSE Date 14-10-10 (04:16 PM)

mahesh.D.mehta

mr modi.s work is masic
X REPORT ABUSE Date 14-10-10 (03:21 PM)

mahesh.D.mehta

મા શ્રી મોદી સાહેબ નો જાદુ તો ખરોજ કામ ક્ર્રેછે સાહેબ ના કામોનો જાદુ કામ કરે છે
X REPORT ABUSE Date 14-10-10 (03:20 PM)

chetan gangani

only mr.Narendre modi name is enough .. we know very well today gujarat top of list safe stat in this world & also fastest growing city here like that surat & ahemadabad...... i proud of gujarati..........
X REPORT ABUSE Date 14-10-10 (02:36 PM)

Vasant S Patel

Yes Modi is Great Social Worker
X REPORT ABUSE Date 14-10-10 (02:22 PM)

murji

યેસ આ તેમની parbhavshadi vani નો પ્રતાપ શે
X REPORT ABUSE Date 14-10-10 (01:16 PM)

Nitin sathawara

yes! absulote, our c.m is king of the magic & i beilive modiji is the best parsen of indian leader.
X REPORT ABUSE Date 14-10-10 (01:13 PM)

Nitin sathawar

yes! absulote, our c.m is king of the magic & i beilive modiji is the best parsen of indian leader.
X REPORT ABUSE Date 14-10-10 (01:12 PM)

jaimin m patel

No body can denied that result in favour of BJP is only due to working style of Chief Minister Shri Narendra .one day our CM make prime minister of india , this day is not more time, at that time india will change than today,
X REPORT ABUSE Date 14-10-10 (12:45 AM)

kkd

ગુજ્રરાત નિ પ્રજા તથા ભાજપ પક્ષ અને નરેંદ્રભાઈ મોદી ખુબ ખુબ સુભેછાઓ ભાજપ તારા વ્હેતા પાણિ જય ગરવિ ગુજરાત
X REPORT ABUSE Date 13-10-10 (12:02 PM)

H.S.Patel

No body can denied that result in favour of BJP is only due to working style of Chief Minister Shri Narendra Modi. I am confident that BJP will do much better in coming days. There is no alternative of BJP in Gujarat. Best wishes to BJP for their new assignment in Mahanagar Palica.
X REPORT ABUSE Date 13-10-10 (11:15 AM)

prakashpatel

Congratulations to all, but dear our CM thought some Common Man as early as possible.
X REPORT ABUSE Date 13-10-10 (11:13 AM)

Manoj Mahant

this is victory of development in Gujarat made by shree narendra modi.
X REPORT ABUSE Date 13-10-10 (10:24 AM)

manu

ઇ અમ હપ્પ્ય થાત પેઓપ્લે લિકે મે- અ કોમ્મોનેર, એચએસ ઓપ્તેદ ફોર 'પ્રોગ્રેસ્સ' ઓન એકોનોમિક ફ્રંટ. ઇ વિશ, પેઓપ્લે અલ્લ ઑવર ભારત ટકે થિસ પથ. ઇ વિશ ગુડ પ્રોગ્રેસ્સ ઇન ગુજરાત' મનુ પટેલ.
X REPORT ABUSE Date 13-10-10 (10:17 AM)

himanshu

નરેંદ્ર મોદી ને ખૂબ ખૂબ સુબેછાઓ
X REPORT ABUSE Date 13-10-10 (10:10 AM)

laxman

ગુજરાતની જનતાએ બહુજ, બહુજ, બહુજ સહન કર્યું છે. હવે નથી કરવું. કોંગ્રેશ કયા સુધી આતંક વા દિઓ ને છવરર્શે?????? અને નિતિન જેવા ને પણ પ્રભુ-અલ્લાહ સમજણ આપે!!!!!1 અભિન્દ્ ન શ્રી મોદી શાહેબ ને......શાચા હુડાય થિ......
X REPORT ABUSE Date 13-10-10 (09:34 AM)

manu

ખૂબ ખૂબ અભિનન્દન શ્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ને.
X REPORT ABUSE Date 13-10-10 (09:21 AM)

Dipesh

હા આ નરેન્દ્ર મોદી નો જ જદુ છે. કોંગ્રેસ ગમે તેમ કરે તોપઅન જયા સુધી નરેન્દ્ર મોદી છે તાયા સુધી તો કોંગ્રેસ ગુજરાત મા તો ના જે આવે. ખૂબ ખૂબ અભિનન્દન શ્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ને. અને કોંગ્રેસ ગુજરાત ને બદનામ કરવા નુ બંધ કરવું જોઈએ અને ભરત ના વિકશ નુ કામ કરવું જોઈએ. ગુજરાત મા દાખલ ગિરિ કરવા નુ કે કામ જે નથી.
X REPORT ABUSE Date 13-10-10 (09:07 AM)