આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Nanji Sorathia

This article is 100% right.
X REPORT ABUSE Date 18-11-10 (06:07 PM)

Rasik Trivedi

" Rakhika Insaf " is a totaly hopeless show. It must be closed with immidiate effect.
X REPORT ABUSE Date 18-11-10 (05:44 PM)

santosh mishra

yes i agree with all people.because i can't see this program with family & word which use in show it is very vulgar language.pl stop serial
X REPORT ABUSE Date 18-11-10 (03:11 PM)

viral

મને આ સીરિયલ જરપન નથી ગમ્તિ . અને મારા ઘરે તો આ સીરિયલ ચાલુ થયે તો ટીવી બંધ કરવી ડય . રખિજિ પ્લિસ સીરિયલ બંધ કરવિદો . નહિતો આવું ના થાયે કે પુબ્લિક સીરિયલ બુંધ કરવી દે .
X REPORT ABUSE Date 18-11-10 (03:04 PM)

nisha

હવે તો મમ્મી એ ટિ.વી જોવાનું બંધ કરાવી દીધું. રાખિજી તમારીન સીરિયલ બંધ કરો. વિનંતી છે.
X REPORT ABUSE Date 18-11-10 (02:46 PM)

Biren Patel

Immediately stopped. હુ અ‍ૅગૅરી છું આ બધા લોકો સાથે. આભાર...
X REPORT ABUSE Date 18-11-10 (01:51 PM)

suchita

suchita Immediately stopped.
X REPORT ABUSE Date 18-11-10 (08:51 AM)

JIGNESH

સ્તોપિત
X REPORT ABUSE Date 18-11-10 (05:44 PM)

H.S.Patel

I have not seen any episode, but as mentioned in above article, i am in oppinion that such show should be immediately stopped.
X REPORT ABUSE Date 18-11-10 (08:39 AM)

rahul gandhi

માનવ અધિકાર લોકો જ્યારે ખાપ પંચાયત કોઇ ફેસલો કરે ત્યારે મોટો જંદો લય ને પોતાની દુકાન ખોલી નાંખે દેસ મા કનુન એટલું નીચ આવી ગયું કે આલોકો રાખી પાસે જયી ને ન્યાય મેળવે છે.આ તો દેસ ની અદાલત નો તિસ્કાર કહે વાય . લોકો ને tv ઉપર આવી ને નમ કમાવુછે,
X REPORT ABUSE Date 18-11-10 (01:10 AM)

Naresh.

RAKHI NE TO NAGI KARINE AAKHA DESHMA FERVVI PADE TYAREJ TENI SHAN THEKANAE AVSHE.
X REPORT ABUSE Date 17-11-10 (07:55 PM)

mahendra pandya

jab tak ham sab milkar aavaj nahi uthayenge tab tak e sab hota rahega
X REPORT ABUSE Date 17-11-10 (07:39 PM)

vijayrajsinh

પહેલા તો રાખી તેના મન મા સુ સમજે છે તે ખબર નથી પડતી તે આ પબ્‍લીક ને બેવકુફ સમજે છે તો ભુલ થાય છે કે આ પબ્‍લીક તો બધુ જાણે છે જો જો રાખી બેન તમારો ઇન્‍સાફ પબ્‍લીક નો કરી નાખે હો
X REPORT ABUSE Date 17-11-10 (07:08 PM)

Manish Sheth

હવે ટીવી ઉપર સેંસર બોર્ડ મૂકવાનો સમય પાકી ગયો છે. જો હજી પણ સરકાર નહીં જાગે તો ભવિષ્યની પેઢિ રાખીના રવડે ચડી જશે. બધી ચેનલો પર કાબૂ મુક્વાનો સમય પાકી ગયો છે. જો સરકાર નહિ જાગે તો લોકોએ જાગવુ પડશે તો જ ભારતની સંસ્કૃતિ બચી શકશે, નહીં તો ભારતનુ નામ બોરવા માટે કેટલિયે રાખી જન્મ લીધે રાખશે. જાગો લોકો જાગો..... સરકાર તો જ્યારે જાગે ત્યારે સાચી....
X REPORT ABUSE Date 17-11-10 (06:37 PM)

Yashraj

Aao Hum Sub Mill k Rakhi ko Sabak de, aur sath me us channl ko bhi & uski Serial banane walo ko bhi, KYA HINDUSTAN ME KANUN JAI SA KUCH NAHI , JO Aise LOGO KO PAKAD K SUB K SAMNE FANSI PE CHADA DENA CHAHIE, TO HI HUM SACHE INDIA KAHE LAYENGE.
X REPORT ABUSE Date 17-11-10 (06:14 PM)

ujade

Recently, I heard that Big Boss is inviting Pamela Anderson in it's show. She is famous for her nudity. She has nothing to offer except her body, then why is she being invited in Indian shows? Is India liberated enough to spread X rated shows on TV? If so, then why does government not abolish all banned things which are adults only?
X REPORT ABUSE Date 17-11-10 (05:07 PM)

ujade

Not only this show should be banned, the people who are involved with this show should be tried and punished. Millions of people in India are illeterate and could not decide what is right or wrong. Such shows and anchors like Rakhi exploit their minds for cheap TRP. Why the government did not punish such people? There is also one more show "Big Brother" which should also be banned and punished. All government did today, is the annoucement that these shows should be televised at night between 11 to 5. This is not good enough. Do you agree with me?
X REPORT ABUSE Date 17-11-10 (05:00 PM)

chandrakant Patel

સો પ્રથમ આ શો ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ, અને રાખિ સવંત ઉપર કાયદેસર કેસ કરી તેનો વિરોધ કરવો જોઇએ, સાથ સાથે ચેનલ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ, જો તેને આટલો બધો સેક્સિ બંનવનો સોખ હોય તો આ દેશ છોડી બેંગ્કોક ચાલી જવું જોઈએ , તાયા તેને બધી ઇછ્હા પુરી થસે. કલંક છે આવી અસ્લિલ તા વાળી રાખિ. તને તો સ્ત્રી કહેતે પણ સરમ આવે છે.
X REPORT ABUSE Date 17-11-10 (03:30 PM)

sureshbhai

હા આ શો તુર્ત જ બંધ કરવી નાખ્વો જોએઅ
X REPORT ABUSE Date 17-11-10 (02:39 PM)

Rajendra

આ શો તુરંત બંધ થવો જોઇઅ. આવા ફાલતું શો batava કર્તા ટીવી ના જોવું વધારે સારું. સુ બીજી કોઇ સીરિયલ સ્ટૉક મા નથી.
X REPORT ABUSE Date 17-11-10 (12:54 PM)

Neelima

આ શો તરત બંધ કરી દેવો જોઇયે. તમે સાચા છો. રાખી સવંત નો વિરોધ કરવો જોયિએ. ચેનલ નિ ઇમ્પ્રેસ્સિઓન બગડે છે.
X REPORT ABUSE Date 17-11-10 (03:47 PM)