આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Sudhir Thelkar

It is like blood cancer.You can change like entire blood means a total new life.You have to change your whole life style and basic thoughts.
X REPORT ABUSE Date 26-04-11 (06:17 PM)

GOHILDIVANSINH

yes the pojisan is very taf
X REPORT ABUSE Date 03-02-11 (05:36 PM)

haresh

ભ્રસ્ટાચાર એક અભિન્ન સમાજનુ અંગ થઈ ગયુ છે તેને નાથવામા કયારેય સફળતા માળે તેવુ લાગતુ નથિ કારણ કે આપણ ને લાગતુજ નથી કે આપણે ભ્રસ્સ્ટાચાર ફેલાવિએ છિએ કાયદાની પણ મર્યાદા છે આનો એકજ ઉકેલ છે કે જયા સુધિ માણસ પોતે નહિ બદલે તાયા સુધિ આ અણઉકેલ્યો પ્રસ્ન રહેસે જ તેમા કોઈનાથિ કાઈ થઈ નહિ સકે આપણે વાતો કરીએ પણ આપણે તેનો જ એક ભાગ છીએ અને આનો કોઈ દેશ ઉકેલ લાવિ શક્યો નથી અને કોઈ કાયદા ની અસર થી ઓછો જરુર થઈ શકે છે પણ નાબુદ તો માણસ બદલાઈ તોજ થાય.
X REPORT ABUSE Date 29-12-10 (12:00 PM)

rakesh chaudhari

આપણા દેશ મા કાયદો એ ગરીબ માણસો માટે છે, અમિરો રજ્કરનિયો તો કાયદા ને ખરીદી ને બેઠા છે, કાયદો ગરિબો ને મધ્યમ વર્ગ ના લોકો માટે છે, સામાન્ય માણસ ત્રાફિક ભૂલથિ ઓળંગે તો પઅવતિ નહઇ તો direckt 20રુપિયા મા ચલેગા.....કૈમ ચા લસે આ દેસ?
X REPORT ABUSE Date 23-12-10 (10:39 PM)

કિશોર મદલાની

કેન્દ્રિય ગૃહ સચિવશ્રીની વાત પ્રત્યે હું સંપૂર્ણ સંમત છું....કારણકે અત્યારે જે રીતે દરેક પ્રકારની ગુન્હાહિત પ્રવુંતીઓ વધી રહી છે ...અને જે રીતનું જીવન ધોરણ જીવવાની હોડ લાગીછે તે મુજબ પિલ્લેજી નું કહેવું સાચું લાગેછે...આપણી સરકાર ગમે તેટલા જી.ડી.પી. દરની વાત કરે પરંતુ આમ આદમીની આવક અને જરૂરિયાત વચ્ચેનો તફાવત માણસ ને ગમે તે કક્ષાએ લઇ જઈ શકે છે ..૬૩ વર્ષની આઝાદી પછી આપણી સમાજ વ્યવસ્થા મૂડીવાદી છે....ભગવાન જ બચાવે......
X REPORT ABUSE Date 21-12-10 (07:38 PM)

suresh sarvaiya

yes work for only politician vip money man & musal power not for comman man (work only 15 % )
X REPORT ABUSE Date 21-12-10 (01:04 PM)