આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

DINESH

''યમલા પગલા દિવાના' ફિલ્મ દ્વારા. નામ મોટા દર્શન ખોટા' એક વાર ફરી આ કહેવત ખોટી સાબિત થઈ ગઈ છે.ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલને લાગી રહ્યુ હતુ કે એ ત્રણેયની તિકડી કંઈક કમાલ કરી બતાવશે અને ખરેખર એવું જ કરી બતાવ્યું. આવુ જ કંઈક દેઓલ્સ ફેંસને પણ લાગતુ હતુ. અને એમજ થયું. અને એમની આશા હકીકત માં પરિણામી. વાર્તા શરૂ થાય છે કનાડામાં પરમજીત સિંહ(સની દેઓલ)ના ઘરેથી જ્યા એ પોતાની પત્ની, બે બાળકો અને માતા સાથે રહે છે અને પોતાના છુટા પડેલા પિતા ધરમસિંહ(ધર્મેન્દ્ર)અને પોતાનો નાનો ભાઈ ગજોધર(બોબી દેઓલ) ને ઈંટરનેટ પર શોધતો રહે છે. એક મહેમાનને કારણે તેને પોતા અને ભાઈની જાણ થાય છે અને તે તેમની શોધમાં ભારત આવી જાય છે. ભારત આવતા તેની મુલાકાત ટૂંલ સમયમાં જ ઠગ ભાઈ સાથે થાય છે. પ્રથમ જ મુલાકાતમાં ગજોધર સિંહ પોતાના એનઆરઆઈ ભાઈને ઠગી લે છે. પછી પરમજીત સિંહની મુલાકાત પોતાના પિતા સાથે થાય છે જે તેને પુત્ર માનવાની ના પાડી દે છે. પરંતુ છતા પરમજીત હિમંત નથી હારતો અને ઠગોની ટીમમાં જોડાય જાય છે, કારણ કે તેણે પોતાની માતાને પિતા અને ભાઈને પરત લાવવનુ વચન આપ્યુ હતુ. આ દરમિયાન ગજોધરને પંજાબથી, બનારસ પર એક પુસ્તક લખવા આવે
X REPORT ABUSE Date 30-03-11 (01:27 AM)

Mona Shah

સુપર મુવી. તમામ કલાકારો નો અભિનય સરસ છે.બેસ્ટ ફેમિલી મુવી. ગીતો બધા જ સારા છે.કર્ણપ્રિય છે.એમા પણ ' ચઢા દે રંગ ' તો સુપર ડુપર. થેંક્યુ ધરમ જી .
X REPORT ABUSE Date 29-03-11 (02:20 AM)

David

અલા તું પિક્ચર જોઇ ને રીવ્યુ લખે છે કે તારા મન થી ? ધરમસિહ ની પત્ની તેના સ્વભાવ થી ત્રાસીને બંને પુત્રને લઈ ને કેનેડા જવાનુ નક્કી કરે છે ત્યારે તો ધરમ સિન્હ નાના પુત્ર ને લઈ ને ભાગી જય છે.સમજણ પડી કે ? હવે ફિલ્મ એક વાર ફરી થી જોઈ લેજે.
X REPORT ABUSE Date 29-03-11 (02:05 AM)

sanjay

salo પૈસા લૈ ને સરિ ફિલ્મ ને ખોટી કઅહે છે
X REPORT ABUSE Date 28-02-11 (11:31 PM)

nikhil soni

Good
X REPORT ABUSE Date 21-02-11 (10:03 PM)

heena

shala o ne shila ki javani game che, munni badnam hue game che shala kharab magagj na manvi.aa film bahu sari 6. no.1 che.best of luck.sunny
X REPORT ABUSE Date 05-02-11 (03:47 PM)

kinjal

આ સરસ મુવિ છે
X REPORT ABUSE Date 01-02-11 (07:59 PM)

Dinesh

આટલી સારી ફિલ્મનો શા માટે નેગેટિવ પ્રચાર ? બે-શક ફેમિલી સાથે બેસીને જોવા જેવી ફિલ્મા છે. ધર્મેન્દ્ર ,,સન્ની , બૉબી દેઓલ ની કેમિસ્ટ્રિ સરસ છે. ઇંટરવલ સુધી તો સમય નો ખ્યાલ પણ નથી આવતો એટલી સરસ છે.આઇટમ સોંગ પણ સારા છે. કોમેડી દ્રશ્યો માં અને સંવાદોમા પણ ધરમજીના જે ગંભીર એક્સ્પ્રેશન(હાવભાવ) ચહેરા પર દેખાય છે.તે કાબિલે-તારિફ છે. થેંક યુ ધરમજી.
X REPORT ABUSE Date 01-02-11 (02:21 PM)

maulik patel

ઉપર લખેલુ બધુ ખોતુ છે. ફિલ્મ બવ સારિ છે. કોમેદિ પન સરિ છે.
X REPORT ABUSE Date 30-01-11 (02:35 PM)

himanshu

સારી પિક્ચર છે
X REPORT ABUSE Date 22-01-11 (03:03 PM)

Chirag P. Panchal

મને તો બહુ સરસ લાગી પિક્ચર અને અમઆરા ઘર ના બધા સભ્ય ને યમલા પગલા દીવાના પિક્ચર બહુજ સરસ પિક્ચર બનાવી છે. અને અમને જરૈયે બોરિંગ નથી લાગી, ધર્મેન્દ્ર,બોબ્ય અને સની આ એક અમઆરા ફેમિલી મા પણ આ રીતે છે કે ફાધર, બ્રોથેર અને હુ(સની). ટૉપ ફિલ્મ છે
X REPORT ABUSE Date 16-01-11 (05:09 PM)

sweta

વાહ સ!રી ફિલ્મ છે.
X REPORT ABUSE Date 16-01-11 (03:22 PM)

baba

વાહ સુ ફિલ્લમ છે.
X REPORT ABUSE Date 16-01-11 (03:44 AM)