આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

narendra

100% હા આંદોલનની જરૂર છે જયા જોવો તાયા બધા રાજ નેતા કુતરા નિ જેમ પૈસા જ ખય છે અને બોજો આમ જનતા પર આવે છે આપના રાજ નેતા ઓ ને તો જાહેર મા ફાસિ આપવિ જોઇયે અને આ શુભ સરુવાત રાજા થી કરવિ જોઇયે
X REPORT ABUSE Date 12-02-11 (11:59 AM)

kamlesh suhagiya

હા આંદોલનની જરૂર છે ?
X REPORT ABUSE Date 05-02-11 (02:04 PM)

mubin shaikh

Yes now time for revolution is arrived, lets get together again and show to this corrupt politicians real strength of our unity....We are with you... do it and call it when ever need arise....
X REPORT ABUSE Date 03-02-11 (10:14 AM)

Azaz Memon

હા જરૂર, ભારતે એક થઇને લડવુ જોઇએ. હવે વારો આવી ગયો છે. આ સમય હાથ પર હાથ રાખીને બેસવાનો નથી ણ હાથ થી હાથ મળાવવાનો છે, પછી ઈ કોઇ પણ સરકાર હોય. આઓ મારા મિત્રો અને દેશવાસિયો, મળિયે અને પ્રગતિના પથ પર ઉભેલા ભારતને પ્રગતિની ઓર વધારિયે. જય રહન્દ.
X REPORT ABUSE Date 02-02-11 (06:36 PM)

kashyp

હા આ પ્રકારનુ આંદોલન કરવું જોઈએ જેથી ફરીવાર ચૂંટીને આવનાર સરકરણે પણ એ ધ્યાન રહે કે જો આપણે જનતા માટે કશું નહીં કરીએ તો આપણને પણ લોકો ઉઠાવીને ફેંકી દેશે
X REPORT ABUSE Date 02-02-11 (04:05 PM)