આ માહિટી એક્ હદે અધૂરી લાગે છે.......
કારન માછલીઓ મા માત્ર ગોલ્ડન અને બ્લેક માછલી સારી હોય એમ નથી બિજી પણ ઘનિ છે
દા.ત :- (ફલાવરોન fish અને ગોલ્ડન અને સિલ્વર આર્વાના fish ) પણ આવેછે જેને એકિ સંખ્યા મા રાખી સકે છે (સૂચના જાંનકર વ્યક્તિ ને પૂછી ને કરો ) લાભ જ લાભ છે.