આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

kirit

સુશ્માજિ ભરત દેશ ના સૌ થી મોટા વિપક્શ ના નેતા બની ને ફકત નીવેદંબાજિ વાળી વાતો થિ સમાચાર મા રાહી શકાય છે પણ આવી બધી હર્કતો થિ લાંબા ગાલે લોકો મા જે વિશ્વાશ કેલવવો જોઈએ તે બંધાતો નથી..માન્યું કે સોનિઆ કે રાહુલ મા બુદ્ધિ નથી પણ હકીકત મા ભારત નાગરિકો બદ્નસીબે તમે લોકો એ કોંગ્રેસ નો કોઈ જ મજબૂત વિકલ્પ બનાવી શક્ય નથી..કોંગ્રેસ્સ તો તમને લોકો ને અવ્લા કામે લગાડવા મતે ફાલતું મુદ્દા આપ્યા કરસે , લોકો ના રોજ્બરોજ ના જીવન ને લગ્તા મુદ્દા પર ધ્યાન રાખો, તેમની તક્લીફો પર ધ્યાન રાખો, તો જલ્દી શાશન પર આવ્સો. અમને તમારા લકો પર ખૂબ વિશ્વાશ છે, પક્ષ મા થિ ખોટા લોકો ને બહાર કાઢી મૂકો. વધારે પડતી મોતિ વય ના લોકો ને પણ ઘરે બેસાડી દો. . જે થાય તેનીજ વાત કરો ખોટા વચનો આપ્સો નહિ. કોઈજ ના તેકા વાળી સરકાર મા બેસ્સો નહિં. થોડી તક્લીફ પદ્સે પણ ધીરજ ના ફળ મીઠા.
X REPORT ABUSE Date 09-07-11 (11:22 PM)

baba

આ લોકોએ બીજા પાસે બુદ્ધી ઓછી ની લિધેલી તે લોકો પાસેછે જ ક્યા
X REPORT ABUSE Date 19-06-11 (04:08 AM)

jaihind

કોંગ્રેસના નેતા બોલતી વખતે પોતાના મગજનો ઉપયોગ નથી કરતા. કેરલ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓની વયમાં વધુ ફેર નથી. ગાંધીએ આ મુદ્દો બનાવતા પહેલા વિચાર્યુ પણ નહી કે તેઓ એક રાજ્યમાં એ જ વ્યક્તિની વયનુ સમર્થન કરી રહ્યા છે અને બીજા રાજ્યમાં એ જ વયના બીજા વ્યક્તિને નિશાન બનાવી રહ્યા છે. તેઓ તેમના મગજનો ઉપયોગ કરતા જ નથી.
X REPORT ABUSE Date 25-04-11 (06:38 PM)