આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

disha

છોકરાઓને બાળપણથી જ બેન આગળ દાદાગીરી કરતા રોકવા જોઈએ... ઘરના લોકો દરેક વાતે એવુ કહે છે કે એ તો છોકરો છે.. છોકરાઓ આવા જ હોય.. પ્રેમ કરનારો આવો રાક્ષસ થોડી હોય.. ક્યારેય સાંભળ્યુ છે કે છોકરીઓએ પ્રેમમા દગો આપનારા છોકરાને મારી નાખ્યો. પ્રેમ ફક્ત છોકરીઓમાં જ જોવા મળે છે. મોટાભાગના છોકરાઓ માટે પ્રેમ એટલે ઈગો.. એકાધિકારની ભાવના.. યુઝ કરવા માટેનુ રમકડુ છે.
X REPORT ABUSE Date 21-04-22 (03:38 PM)