આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Kiran

મારા મતે જુતા ફેકવા યોગ્ય છે. કેમ કે તેઓ દેશ નુ નામ બગાડે છે. પોતનુ ખિશુ ભરવા નુ કામ કરે છે. માટે તેઓ ને જુતા ફેકવા યોગ્ય છે.
X REPORT ABUSE Date 15-04-09 (04:02 PM)

Nitin Patel

મત લાલચુ બૈમાન નેતાઓ સામે જુતા ફેકવા યોગ્ય છે, પણ સરત એતલી કે તે મોઢા પર લાગવો જોઇએ અને જુતો ગોબર વાળો હોવો જોઇએ.
X REPORT ABUSE Date 11-04-09 (12:53 AM)