આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

raj

ટાટા "નૈનો" કાર બજારમાં આવવાથી
X REPORT ABUSE Date 18-12-08 (03:44 PM)

Deepak Joshi

yes
X REPORT ABUSE Date 18-12-08 (03:45 PM)

akkul

તાતા નૈનો કાર સેનાથી ચાલે છે એ બતાવ્સો
X REPORT ABUSE Date 15-01-08 (10:56 AM)

Dinesh Desai

પ્ર્દુશન તો છોદો માનવ જિંદગી નુ શુ? નેનો કાર તક્લત છે, લાખો જાંહાની વધશે, ત્રાફિક નીયમન કડક થાય એવુ વિચારો. પ્ર્દુશન કદિ દુર થવાનુ નથી.
X REPORT ABUSE Date 14-01-08 (10:52 PM)

Jivan kapuriya

પ્રદુષણની સમસ્યા ભારતમાં ધીમે ધીમે વિકટ બની રહી છે. એત્રે નોધનિય છે કે વિશ્વના પ્રદુષિત શહેરોની યાદીમાં વાપીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે ખરેખર ગુજરાત માટે લાલ બતી સમાન છે. બીજી તરફ ચીનના બૈજિંગ શહેરમાં તો પ્રદુષણની સમસ્યાને લઈને એક તબક્કે આયોજકોએ 2008નો ઓલમ્પિક રદ કરવાના મુદ્દાઉપર પણ ચર્ચા કરી હતી. બજારમાં નેનો કાર આવી રહી છે ત્યારે ભારત સરકારે પ્રદુષણને નિવારવા માટે નકકર પગલા લેવા સ્વાભાવિક છે. વાહનોમાં સીએનજીનો વધુમાં વધુમાં ઉપયોગ થાય તેવા સરકારે પ્રયાસો કરવા જોઈએ.
X REPORT ABUSE Date 14-01-08 (08:29 PM)