આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

khemraj parmar

નશો એટલેજ નાશ શરીર નો કરે સર્વનાશ...અને સાથે સાથે કુટુંબ નો પણ દા.ત. પતિ દેવો દારુ પીને સ્ત્રીઓ ને ખુબજ સ્ત્રાસ આપે છે અને છોકરાઓ નાના હોવાથી પોતાની માનો બચાવ પક્ષ નથી લઇ શકતા નથી લાચાર બાળકો બિચારા શું કરે...રાત્રે ભૂખ્યા સુઈ જાય છે એટલા માટે ગુજરાત માં તો શું ભારત ભરમાં દારૂ પર પ્રતિબંધ હોવો જોઈએ............
X REPORT ABUSE Date 21-09-11 (06:29 PM)

ravi

હા.. દારૂબંધી જ હોવી જોઇઅ...... પોલીસે દારુ વેચનારાઓને પકડિને પુરી દેવા જોઇઅ..........................................ગાધિજિ ના ગુજરાત મા તો આવું ચાલવુ ન જોઇઅ..........................................
X REPORT ABUSE Date 20-07-09 (11:14 AM)

mukesh

હા ,દારૂ બન ધિ જરુરિ છ્. ઇજેજ્ત બચવો.
X REPORT ABUSE Date 20-07-09 (08:20 AM)

CHETAN PATEL

નો . હોવી જોઇયે . જો દારૂબંધી હોઈ તો લોકો નહીં જોઇ અ રીતે પિયે અને જલ્દી મરે. જ બને તે રીતે દરુબંથિ હતવિ દારૂ ચાલુ કરી દેવો જોયેન તો લોકો માર્ટા બચે. કે . પણ કાયદો જરૂરી
X REPORT ABUSE Date 16-07-09 (07:46 PM)

pppppppppppppppp

દારુબંધી તો હોવી જ જોઇએ, પણ ખાલી દારુબંધી નહિ તેનો અમલ પણ ફરજીયાત થવો જોઇએ
X REPORT ABUSE Date 14-07-09 (03:07 PM)

nilesh

ગુજરાત મા આ જોયે નહિ
X REPORT ABUSE Date 14-07-09 (08:50 AM)

nilesh

ગુજરાત મા આ જોયે નહિ
X REPORT ABUSE Date 14-07-09 (08:48 AM)

BRIJESH VASTARPARA

દારુબંધી તો હોવી જ જોઇએ, પણ ખાલી દારુબંધી નહિ તેનો અમલ પણ ફરજીયાત થવો જોઇએ.
X REPORT ABUSE Date 13-07-09 (10:17 PM)

JAIMIN

યેસ આ જરૂરી છે તોજ gujraraa ઉચુ આવ્શે
X REPORT ABUSE Date 13-07-09 (01:04 PM)

mahesh patel

પ્રતિબન્ધ હોવાથી સૌથી વધારે દારૂ ગુજરાત મા પિવાય છે.દારૂ બાંધી હતો...
X REPORT ABUSE Date 13-07-09 (12:02 PM)

manish upadhyay

દરુબાંધી છે atle બહેનો રાત્રીના મૌડે સુધી બહાર જે સાકાઇ છે અને ધાર્મિક રીતે પણ બધા જ ધર્મો મા મનઈ છે ગુજરાત ની ગરિમા તથા સમ્રુધિ પણ તેને જ આધારિત છે એમ હિન્દુ ધર્મો ના સાશ્ત્રો પરથી કહી શકીએ છીએ પૈસા અથવા લોભ ના કરણે તેમા કોઈ છૂટ ન દેવિ જોઈએ. ઉદ્યોગો ગુજરાત ની પાછલ તેની શાન્તિ સદ્ ભાવ જોઈને આકેર્શે છે. જે પોતાને હિન્દુ નેતા મને છે તેને પહેલા હિન્દુ એટલે ચરિત્રવન નેતા ( બોલે તેમ કરે કેમકે તેની માતા એ પોતાના ચારિત્રય ની રક્શા ભગવાનની કૃપા થી કરી છે એમ વૈગ્નનીક તેમજ ધાર્મિક રીતે કહી સાકાઇ) બનવું પડે. બાકી તો દારૂબંધી એતલો કંત્રોલ તો ખરો. બીજું જેમ જમાદવામા પુણ્ય છે અત્યાર ના સંજોગ જોતા વ્યક્તિગત દારૂબંધી શિખદવિ એ મોટું પુણ્ય છે કેમકે અત્યારે બધાને રોજી મળે છે વાળી સામાન્ય ક્લાર્ક કરતા મજુરના ફેમિલિન વધારે કામે છે પણ ખોટા ખર્ચ માથી કોન બહાર નીકાલ્સે ? કથાકર કે ધાર્મિક / રાજકીય નેતા ? મોટા તો થવું છે પણ ક્યા દમ છે? પોતાની માતા ને પોતાના સારા કાર્યો કરિને ઉજળી કરી બતાવવાની છે. છે કોઈ નેતામા દમ?
X REPORT ABUSE Date 12-07-09 (11:59 PM)

mahesh patel

છૂટ નહીં દેવાથિ દારૂ વધારે પિવાય છે.આજે પણ જેટલો જોઇયે એટલો દારૂ ગુજરાત મા મળે છે.દારૂ બાંધી દૂર કરવા થિ બ્રાંદેદ દારૂ સસ્તો મળવા થિ લત્થાકાંદ જેવા હાત્સા નહીં થાય.ખાલી ગુજરાત મા દારૂ બઆંધી છે,તો શું આખા જગત મા ગુજરાત જ શુખિ છે?
X REPORT ABUSE Date 13-07-09 (11:58 AM)

manish upadhyay

દરુબાંધી છે atle બહેનો રાત્રીના મૌડે સુધી બહાર જે સાકાઇ છે અને ધાર્મિક રીતે પણ બધા જ ધર્મો મા મનઈ છે ગુજરાત ની ગરિમા તથા સમ્રુધિ પણ તેને જ આધારિત છે એમ હિન્દુ ધર્મો ના સાશ્ત્રો પરથી કહી શકીએ છીએ પૈસા અથવા લોભ ના કરણે તેમા કોઈ છૂટ ન દેવિ જોઈએ. ઉદ્યોગો ગુજરાત ની પાછલ તેની શાન્તિ સદ્ ભાવ જોઈને આકેર્શે છે. જે પોતાને હિન્દુ નેતા મને છે તેને પહેલા હિન્દુ એટલે ચરિત્રવન નેતા ( બોલે તેમ કરે કેમકે તેની માતા એ પોતાના ચારિત્રય ની રક્શા ભગવાનની કૃપા થી કરી છે એમ વૈગ્નનીક તેમજ ધાર્મિક રીતે કહી સાકાઇ) બનવું પડે. બાકી તો દારૂબંધી એતલો કંત્રોલ તો ખરો. બીજું જેમ જમાદવામા પુણ્ય છે અત્યાર ના સંજોગ જોતા વ્યક્તિગત દારૂબંધી શિખદવિ એ મોટું પુણ્ય છે કેમકે અત્યારે બધાને રોજી મળે છે વાળી સામાન્ય ક્લાર્ક કરતા મજુરના ફેમિલિન વધારે કામે છે પણ ખોટા ખર્ચ માથી કોન બહાર નીકાલ્સે ? કથાકર કે ધાર્મિક / રાજકીય નેતા ? મોટા તો થવું છે પણ ક્યા દમ છે? પોતાની માતા ને પોતાના સારા કાર્યો કરિને ઉજળી કરી બતાવવાની છે. છે કોઈ નેતામા દમ?
X REPORT ABUSE Date 12-07-09 (11:57 PM)

suresh panchal

દારૂ કેટલો જોઈએ છે? ફતેપુરા તાલુકાના બલૈયા ગા મ મા મા રિ જ્લારા મ શાળા ની બા જુ મા
X REPORT ABUSE Date 12-07-09 (12:51 PM)

DIPALI

દારૂબંધી સારી છે જો દારૂબંધી છે તો લોકો આટલું પીને ધમાળ કરે છે તો નહીં હોય તો કેતાલી કરે.અને મુખ્ય વાત અએ છે કે દારૂબંધી છે તો ગુજરાત સાફ છે નહીં તો સ્ત્રિયો નિ હાલત બિહાર જેવી થતા કોઇ નહીં રોકી શકે.
X REPORT ABUSE Date 12-07-09 (12:42 PM)

mahesh patel

મુંબઈ મા દારૂ બાંધી નથી છતા સ્ત્રિયો નિ હાલત ખરાબ નથી.
X REPORT ABUSE Date 13-07-09 (11:49 AM)

vijay adatia

હા યોગ્ય છે
X REPORT ABUSE Date 12-07-09 (12:09 PM)

chandresh

હા
X REPORT ABUSE Date 10-07-09 (10:57 PM)

Manish

ના,ગુજરતમા દારૂબધી યોગ્ય નથી, આ એક સ્પ્રિગ જેવું છે . જેટલી દબાવો એટલી ઉછ્ળે માટે સરકારી નિયંત્રણ હેઠળ દારૂનું વેચાણ કરવું જોઈએ જેમ બીજા રાજ્યોમા થઈ છે તેમ. આમ પણ દારુબધીનો કાયદો અમલમા છે તો ગુજરાતમા દારૂ ક્યા નથી મળતો.
X REPORT ABUSE Date 10-07-09 (10:02 PM)

mahesh patel

યોગ્ય છે.....
X REPORT ABUSE Date 13-07-09 (11:59 AM)

yogendra m.j.m.c

હા ગુજરાત મા દારૂબંધી યોગ્ય છે. ગુજરાત મા દારૂ પર પ્રતિબંધ હોવો જોઈએ. લઠઠકાંડ જેવા આ માનવર્સિજત ઉપાધિએ અનેક પરિવારને તહસનહસ કરી દીધા છે. અને ગુજરાત મા દારૂ વેચનાર ને કડ્ક સજા થવી જ જોઈએ. લઠઠકાંડ જેવી ઘટ્ના ફરી ગુજરાતમા ના બને તે બાબતની તકેદારી લેવી જોઈએ. અને કડક કાયદો અમલ મા લાવવો જો\ઈએ.
X REPORT ABUSE Date 10-07-09 (08:34 PM)

digo

હા , પણ દારુ વેચનાર ને બનાવનાર ને કડક સજા કરો ,દારૂ સબસીડી શરુ કરો
X REPORT ABUSE Date 10-07-09 (04:30 PM)