આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Dixit shah

જો કોઈની લાગણી દુભતિ હોઈ તો નામ બદલ્વો જોઇએ પણ એ નામ થિ વાંધો આટલા મતે ના હોવો જોઈએ કે
X REPORT ABUSE Date 07-08-09 (04:03 AM)

BHARAT SHAH

નામ બદ્લ્આવું જોઈએ. અરિહ્ત એ આદ્ગ્યઅતિમ નામ છે. આપણી સન્સ્ક્રુતિ નામ નો યોગ્ય ઉપ્અયઓગ કર્આવા માટે પ્રખ્યઅત છે.
X REPORT ABUSE Date 29-07-09 (12:11 PM)

Rooshi Shah

જૈન સંપ્રદાય મા અરિહંત એક વ્યક્તિનુ નામ નથી તે જૈનના એક સૌથી મોટા idol કે જે કોઇ પણ નાનામા નાના જીવ નિ રક્ષા માટે પોતાના પ્રાણ નિ આહુતી આપવા તૈયાર છે. તેથી તેઓ કાયમ દરેક જીવ જે હવાનો કે પાણી પણ (જે vignyan has prooved today) હોય તો તેને બચાવવા અરિહંત પોતે કર્તા હોય અને તેવું કરવા માટે પ્રરુપણા કરતા હોય. માટે તેઓનું નામ, જે કોઇ એક વ્યક્તિનું નથિ, આવિ હિંસક વસ્તુ સાથે નજ જોડાય.
X REPORT ABUSE Date 28-07-09 (10:33 AM)

Ajay

દેશની શાંતી વધુ મહત્વની બાબત છે. નમ બદલાય કે નહીં તેનું મહત્વ નથી. જૈનો પણ પોતાના છોકારાના નામ મહાવીર રાખે છે. એ મહાવીરને આપણે શું ભગવાન મહાવીર સાથે સરખાવીએ છીએ ? મહાવીરના અર્થ સાથે સરખામની કરીશું તો ત્યાં પણ વિરોધ કરવો પડશે. વિરોધની રાજનિતી છોડી પોસીટીવ એટીત્યુડ રાખવો જોઈએ. કેટલીય સુનયના અંધ હોય છે. દરેક અજય શું ખરેખર અજય હોય છે ? દરેક રામભાઈ શું રામ ના ગુણ ધરાવે છે ? જૈનો ને હું તો એમ કહીશ કે બધા આવું વિચારશે તો ભરતમા અર્થસભર નામ રાખવાનો રિવાજ બંધ થઈ જશે. સબમરિનના નામ ની ફિકર કર્યા વગર ભારતની એ સિદ્ધિ ને વધાવવાનો અને બિરદવવા નો વિચાર કરવો જોઈએ.
X REPORT ABUSE Date 28-07-09 (06:21 AM)

Jignesh Shelat

ના. નમ મા કે નથી. અ‍આ તો બ્રમ છે. અ‍ૅરિહેંત ભલે જેન નમ હોય પરંતુ તે દેસ નિ રક્ષા મતે ન્રિમન પમેલુ છે. અ‍ૅમ જોવા જાવ તો જેમ જેન મુનિ ઓ એ ભારતીય સંસ્કૃતિ નુ રક્ષણ કર્યું હતું તેમ અ પણ આપ નિ માતા નુ રક્ષણ કર્સે. જે જિનેદ્ર. જૈનમ જયતિ શશનમ.
X REPORT ABUSE Date 27-07-09 (10:25 PM)

DEEP

નમ બ્દ્લ્વૂ જોઇયે
X REPORT ABUSE Date 27-07-09 (06:42 PM)

tarun

યસ
X REPORT ABUSE Date 27-07-09 (05:40 PM)

Himanshu

બ્રહ્મમાસ્ત્ર પણ એક અસ્ત્ર જ છે, જેમા ભગવાનનુ નામ આવે જ છે. જે અભેધ્ય છે અને જેનો આપણને ગર્વ છે. લાગણીનુ માન જરુરી છે. પરનતુ જયારે દેશ માટે નો સવાલ હોય ત્યારે ગર્વ લેવાનુ ચુક્વુ ન જોઈએ.
X REPORT ABUSE Date 27-07-09 (01:46 PM)

Himanshu

બ્રહ્મમાસ્ત્ર પણ એક અસ્ત્ર જ છે, જેમા ભગવાનનુ નામ આવે જ છે. જે અભેધ્ય છે અને જેનો આપણને ગર્વ છે. લાગણીનુ માન જરુરી છે. પરનતુ જયારે દેશ માટે નો સવાલ હોય ત્યારે ગર્વ લેવાનુ ચુક્વુ ન જોઈએ.
X REPORT ABUSE Date 27-07-09 (01:45 PM)

AFZAL VOHRA

અમ તો જૈન સમુદાય ની વાત સાચી છે....પણ એક બાજુ એના અર્થ ને અનર્થ ના કરવો જોઈએ...મારા મત મુજબ નામ તો "અરીહંત" છે તે બરાબર છે...પણ છતાંય જો જૈન સમુદાય ના મન દુભાવી ને નામ આ જ રાખવામાં આવે તે અપના દેશના હિતમાં નથી.....એક નાની વાતમાં કદાચ દેશ ની શાંતિ અને એકતા તૂટવાનો ભય રહે છે......સરકારે ફેરવિચાર કરી નામ અંગે યોગ્ય નિર્ણય લેવો જ રહ્યો. .
X REPORT ABUSE Date 27-07-09 (01:37 PM)

Rushabh

હા,બદલવુ જ જોઇએ. મુનિઓ નુ માન રાખાઓ.
X REPORT ABUSE Date 27-07-09 (01:16 PM)

kulwant (punjab)

નામ મેં કયા રખે છે..યે તો ગર્વની બાત છે..જનક ભાઈનો લેખ માટે ખૂબ ભાયો
X REPORT ABUSE Date 27-07-09 (01:06 PM)

Bharat Prajapa

વ્હાલા પહેલા તો સબ્મરિન નુ વજન કેટલું છે તે જેન વૈલાસમાચાર મા લખ્યું છે છ હજાર ટન અને જલાવતરન મા લખ્યું છે છ સો ટન પ્લેઅસે
X REPORT ABUSE Date 27-07-09 (11:58 AM)

Bharat Prajapa

નહીં કરન કે સંસ્કૃત મજ એનો અર્થ જે થાય છે તે સાચો છે એમા નમ મતે આ લોકો એ પોતાક્ના નમ પ્રમને ના બદ્લાવુ જોઈએ
X REPORT ABUSE Date 27-07-09 (11:53 AM)

Dinesh (Kuwait)

જૈન મુનિઓની લાગણી દુભાય એ યોગ્ય નથી. માટે સબમરીનનું નામ બદલવામાં આવવુ જોઈએ.
X REPORT ABUSE Date 27-07-09 (10:33 AM)

sagar doshi

હા બદલવું જોઈએ....
X REPORT ABUSE Date 27-07-09 (09:58 AM)