આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

neelam

government who is not able to control price of food grain is not fit to rule the country they should thing of poor and middle class pepole not for rich and politicens only they are on power because middle class and poor people voted forthem if they are not able to provide food grain at reasonalble rate, then they should leave their chair
X REPORT ABUSE Date 11-08-09 (10:05 AM)

neela

first stop sato in food grain it is most important factor
X REPORT ABUSE Date 11-08-09 (10:00 AM)

??????? ??. ????

તુવેર દળ નિ નિકાસ પર પ્રતિબંધ મુકવો જોઈએ. પણ રાહત દરે તો બિલકુલ વેચાણ કરવું જોઈએ નહીં. કેમકે એમા બધજ જને છે કે ગરિબો સુધી કેટલું પહોછે છે.
X REPORT ABUSE Date 04-08-09 (10:58 AM)

paras sanghavi

તુવેર દાળ ઉપર ભાવ વધરો કંટ્રોલ જરૂરી છે કારણકે ગરીબ ના ભોજન મથિ દાળ નહીં હોય તો ગરીબ લોકો ખાય શુ ? પહેલા તો વાયદા બજાર ઉપર થિ સત્તો બંધ કરવો જોયેઅ સરકાર પહેલા સત્તો બંધ કરવાનું કામ કરે અએજ કામ જરૂરી છે
X REPORT ABUSE Date 03-08-09 (05:31 PM)

falguni desai

હા તુવેર નિ દા પર નિય્ત્ર જરુ રિ છે ,કેમ અમા મદ્યમ વર્ગ નુ શોશ્ ના થથાય છે ગરીબ ને સરકાર મદ્દ્દ કરે અને ધનવાન ને તો કે ફર્ક ના પડે ભાવ વધે કે ધતે ફાલ્ગુની
X REPORT ABUSE Date 03-08-09 (04:37 PM)

Sanjay Parekh

દાળના ભાવની જે સરકાર ખબર રાખી શકતી ન હોય તેને સત્તા પર રહેવાનો અધિકાર નથી. નફાખોર વેપારીઓ ને કંટ્રોલ કરવા અન્‍ય કોઇ ઉપાય નથી
X REPORT ABUSE Date 03-08-09 (03:41 PM)

Dinesh (Kuwait)

બિલકુલ વ્યાજબી નથી.. વિદેશોથી મંગાવામાં આવેલી ચાર લાખ ટન દાળ કોલકાતાના બંદર પર સડીને નષ્ટ થઈ ગઈ છે તેનું શું? શું સરકાર તેની ભુલોના કારણે ખાંડની જેમ તુવેર દાળ પર કંટ્રોલ એક્ટ લાગૂ કરવાનો વિચાર બિલકુલ ખોટો છે. જો સરકાર આવું કરશે તો પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ બોગસ સાબિત થઇ જશે. ચુટણી પહેલા આપેલા વચનો ખોખલા સાબિત થશે., ચૂટણીમા તો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સાથે લઇને ચાલવાની વાતો કરનારી સરકાર શરુઆતમા જ રોદ્ણા રોવાના ચાલુ કરી દિધા હોય તેવું લાગી રહ્યુ છે. ખેર પાચ વરસ ની સત્તા તો મળી ગઇ છે ને??? કોઇપણ સરકાર આવે તે પહેલા અને સત્તામા આવ્યા બાદ હમેશને માટે ચાવવાના ને બતાવવના જુદા જ બની જાય છે.
X REPORT ABUSE Date 03-08-09 (12:37 PM)

NITISH KESHARIA

વાય્ દા એમસિએક્સ ના વેપર ના કા ર્ નેજ ભા વ વધ્યા છે. બા કિ 6 મહિનમા અએવુ તો શું થઈ ગયુ કે ભા વ 3 ગના થઇ ગ્યા બધા એ સર કા ર ને એમ સીન એક્સ બંધ કર વા નુ લ્ ખ વુ જોઈએ
X REPORT ABUSE Date 03-08-09 (12:27 PM)

prakash shah

ભસ્ત્રચાર વેપરિ અને રજ્કર્નિઅઓ જવાબદાર છે
X REPORT ABUSE Date 03-08-09 (12:22 PM)

maya

નો ટોતાલી ગલત
X REPORT ABUSE Date 03-08-09 (12:02 PM)

ramesh

હા વ્યાજબી છે પરંતુ તેમાં કોઈ ચેતરપીંડિ ન થવી જુઈએ...
X REPORT ABUSE Date 03-08-09 (11:06 AM)

maya

નો ટોટ્લી ગ્લત
X REPORT ABUSE Date 03-08-09 (12:04 PM)