હા, ઐશ સાચી છે. એનો ગુસ્સો બરાબર છે.મિડીયાએ કલાકારો ની અંગત લાઇફ ને ઇશયુ ન બનાવવો જોઈએ.પહેલા મીડિયા નહોતું ત્યારે પણ કલાકારો લોકપ્રિય હતા જ.એટ્લે મિડિયાને કારણે કલાકારો ફેમસ છે,એ મિડિયનો વ્હેમ છે.હા,મીડિયા જેની પાછળ પડે એનું શૂળ કાઢી નાખેછે,એટલે મીડિયા એની શક્તિનો દુરુપયોગ કરે છે.