આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

shirin

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવાની જરુર છે. રાજીનામું આપવુજ જોઇયે મોદી આ બધાના પછ્લ જવબડર છે
X REPORT ABUSE Date 09-09-09 (11:37 AM)

GANPATBHAI

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવાની કોઇ જરુર નથી.
X REPORT ABUSE Date 09-09-09 (11:29 AM)

GANPATBHAI

રાજીનામુ આપવાની વાત તો બાજુમા રહી પણ રાજીનામાનુ નામ લેવાનુ સુધ્દ્ધા ખોટું છે. નામ લેનારાઓ જ મુર્ખ લાગે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવાની કોઇ જરુર નથી.
X REPORT ABUSE Date 09-09-09 (11:28 AM)

sanjay javiya

ન્હિ
X REPORT ABUSE Date 09-09-09 (09:39 AM)

shakuntala

no,never you have oppose for party, not modi,he is super man for us.u demand hang to afajal ,kasab and so on. then other.
X REPORT ABUSE Date 09-09-09 (08:46 AM)

bhavin baria

આપવુજ જોઇયે મોદી આ બધાના પછ્લ જવબડર છે.
X REPORT ABUSE Date 09-09-09 (04:21 AM)

Dixit shah

મા. શ્રી ન.મો ને રાજીનામું આપવાની જરૂર નથી ,મોદિજી ખરા માણસ છે સત્ય તેમની શાથી છે ,પહેલા અફઝલ ગુરુ ,કસબ , અબુ સલેમ, તેલગી બધા ને સજા અપાવો પછી વાત કરજો
X REPORT ABUSE Date 09-09-09 (12:09 AM)

Dilip Satra

ના, બિલકુલ નહિ
X REPORT ABUSE Date 08-09-09 (11:37 PM)

ashok patel

if u real indian(makapa), u demand hang kasab first,if u have morality than demand it. not for namo. ,he is god for hindus
X REPORT ABUSE Date 08-09-09 (11:15 PM)

jat

હા મનેપા
X REPORT ABUSE Date 08-09-09 (08:51 PM)

Rajesh Patel

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવાની કોઇ જરુર નથી.
X REPORT ABUSE Date 08-09-09 (08:28 PM)

Dinesh (Kuwait)

રાજીનામુ આપવાની વાત તો બાજુમા રહી પણ રાજીનામાનુ નામ લેવાનુ સુધ્દ્ધા ખોટું છે. નામ લેનારાઓ જ મુર્ખ લાગે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવાની કોઇ જરુર નથી.
X REPORT ABUSE Date 08-09-09 (07:36 PM)

Dinesh (Kuwait)

માકપા એક પ્રકરનો ખોટો સ્ટટ કરી રહી છે તેની ગદી/મુર્ખ રાજનીતિ જ આતકવાદીઓને બચાવી રહી છે.......માકપા એ પારદર્શકતા / બારીકાઇથી જોવાની જરુર છે, માકપા ગુજરાતની નહી પણ આખા દેશમા જગજાહેર છે કે આતકવાદીઓને સાથ આપવનુ કામકાજ કેટલાક અલ્પસંખ્યક કરી રહ્યા છે, તે માક્પાને દેખાતુ નથી જયા એક્તાથી સમાજ જીવન જીવવા માગે છે ત્યા આવા આતકવાદીઓને ગોળીએ દેવાની જ વાત રાખવી જોઈએ. એમા પછી કોગ્રેસ/ભાજપ કોઇ પણ સરકાર હોય.... ગંદી રાજનીતિના કારણે જ સાચા બનાવોને મારીમરોડીને ખોટા સાબિત કરવામા જ આજની મુર્ખ ગંદી રાજનીતિ તેમજ ન્યાયપલિકાઓ પણ વાળેલા પાણી જે પ્રમાણે વહે છે તેમ તેઓ કરી રહી છે. ઊદારણ - અત્યાર સુધી હર કોઇ જગ્યાએ જે કઇ બનાવ બન્યા છે તે શરુઆત અલ્પસંખ્યક તરફ્થી થયેલ જોવા મળેલ છે. હાલનો તાજો દાખલો આણદના ઊમરેટ્ટ મા મજીદ ઊપર પાકિસ્તાની ધ્વજ ફરકાવનાર ક્યાથી આવ્યા એ અલ્પસંખ્યક લાગે છે કે માક્પાના મસીહા હોય......સાચાનુ ખોટુ કરનારને કુદરત જ સીધા કરશે.
X REPORT ABUSE Date 08-09-09 (07:23 PM)

ayazuddin

કેમ ભાઈ અલ્પસંખ્યક લૉગો ને જિવવાનો અથિકર નથિ. કોય પળ રાજ્નેતા આતકવાદીઓના નામે કોય્ નીઅએ હત્યા કરી સકે..... ન્યાયપલિકા પોતાનું કામ કરે છે. જે દોસી એને સજા માળ સે. એ કોય પાળ હોય.... તમે માનો છો કે આપળ ગંદી રાજનીતિના આ થય રાહુયુ છે. તો તમારા જેવા બુધ્ધી જેવ્યઓ એ એ બદલવાણી જરૂર છે. જે આતકવાદી છે.અથવા એમને સાથ આપવનુ કામકાજ કરીન રહિયા છે.અમે ને સજા થવી જોયે .... એનો અર્થ એ નથી કે પોતાના રાજનીતિ રૂવાપ મતે કોય ની યે ગોળી મારી હત્યા કરે.. ( તો પછી. આતકવાદી આને રાજનેતા મા સુ ફરક..)
X REPORT ABUSE Date 09-09-09 (12:29 PM)

raghuvir

નરેન્દ્રભાઈ એ કોઈ રાજીનામું આપ્વાી કોઇ જરુર નથી
X REPORT ABUSE Date 08-09-09 (07:19 PM)

hiren

i think that not true.mr.cm you don't have to resign. we need you for forever.
X REPORT ABUSE Date 08-09-09 (06:28 PM)

tejas

yes he must resign from c.m
X REPORT ABUSE Date 08-09-09 (05:22 PM)

ketan

why man? whts wrong with you? why u want mr. narendra modi resign from post of the c.m. r u made?
X REPORT ABUSE Date 09-09-09 (02:44 AM)

sanjay patel

નરેન્દ્રભાઈ એ કોઈ રાજીનામું આપ્વાી કોઇ જરુર નથી
X REPORT ABUSE Date 08-09-09 (04:39 PM)

daulatsinh

nobody can be the altrnate name or worker for people in gujrat.if you love to be a gujrati or if you have some what a name to be a gujrati, pl join to him and try to understand him. he is a brave sardar of gujarat.all the best mr. modi...
X REPORT ABUSE Date 08-09-09 (04:11 PM)

Gujarati

Modi should resign right away and Modi should alos go for Narco test. Modi always send other people for Narco test even after they accept their wrong doing. Now all the police officers involve in this crime and key govrnment officials including the chief minister and home minister should go for narco test. Law should be equal for all the citizens.
X REPORT ABUSE Date 08-09-09 (03:33 PM)