શ્રી નરેંદ્ર મોદી સાહેબ ને મારી તરફથી ગુજરાત મા પાંચ બેઠક પર જીત બદલ તેમને હુ હદય પુર્વક અભિનંદન સહ જય રણછોડ પાથવુ છું.
શેતાંગ જે. પટેલ
કારોબારી સભ્ય, યુવા મોરચો, કરજણ તાલુકા ભારતીય જનતા પાર્ટી
કારોબારી સભ્ય, શ્રી ટાંકી ખડકી નવરાત્રી મંડળ, કંડારી
મંત્રી, શ્રી ટાંકી ખડકી ગણેશ યુવક મંડળ, કંડારી
ટ્રસ્ત્રી, શ્રી રામ કૃષ્ણ સત્સંગ મંડળ, કંડારી
ટાંકી ખડકી, મુ : કંડારી,
તા : કરજણ,
જી : વડોદરા - 391 210.