આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

sagar

સેલીના જેટલીને છેવટે એક ફિલ્મ 'એક્સીડેંટ ઓન હોલ રોડ' એવી મળી જ ગઈ છે, જેના વિશે એ ચર્ચા કરી શકે. આમ તો ચર્ચા તેની દરેક ફિલ્મની થાય છે, કારણ કે કપડા પહેરવાની બાબતે એ થોડી ઉદાર છે. પરંતુ આ ફિલ્મ થોડી જુદી છે. સેક્સી સેલિનાનુ કહેવુ છે કે આ ફિલ્મમાં તેને એક મહત્વનો રોલ મળ્યો છે. કંઈક કરી બતાડવાની તક મળી છે. આ રોલ દ્વારા એ સાબિત કરી શકે છે કે એ માત્ર ગ્લેમર ડોલ નથી પરંતુ અભિનય પણ કરી શકે છે. વાત માત્ર તક મળવાની છે. સેલિના આ ફિલ્મમાં પોતાના અભિનાયની ચર્ચા કરી રહી છે. કદાચ પહેલીવાર દર્શકોનુ ધ્યાન તેના શરીર પરથી હટીને અભિનય પર જશે. આમ તો બોલીવુડમાં આ પ્રકારની વાતો નવી નથી. ઘણીવાર કલાકાર પોતાનો રોલ અને ફિલ્મ વિશે મોટી મોટી વાતો કરે છે કે આવી ફિલ્મ કે આ પ્રકારનો રોલ આજ સુધી દર્શકોએ નહી જોયો હોય, પરંતુ ફિલ્મ જોયા પછી હકીકત સામે આવે છે. સેલિનાના દાવામાં કેટલો દમ છે એ તો ફિલ્મ રીલિઝ થયા પછી ખબર પડી જ જશે. હિલ રોડ વાળુ એક્સીડંટ જોવા માટે તૈયાર રહો, કારણ કે આ ફિલ્મ થોડાક જ દિવસોમાં સિનેમાઘરોમાં જોવા મળશે.
X REPORT ABUSE Date 18-09-09 (08:32 PM)

dharmesh patel

i love you
X REPORT ABUSE Date 18-09-09 (11:36 AM)

dharmesh patel

i love you
X REPORT ABUSE Date 18-09-09 (11:35 AM)