આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

dilip v. shah

RAJ Thakre..... aap pahele indian bano... fir maharastrian ban ne ki baat karo. aapko bol ke chhut jana hai, bhugatna aam janta ko hai. janta janardan ban na hai to HELP karo... GUNDAGARDI nahi.....! aapka subhchintak.... Dil..se.
X REPORT ABUSE Date 13-02-08 (10:16 PM)

akhil

raj thakre ni dharpakad bad maharastra ma shanti bani rahe te prarthana...
X REPORT ABUSE Date 13-02-08 (07:17 PM)

akhil

’રાજ’ ઠાકરે રાજકારણ કરે છે કે મરાઠીઓના દિલમાં રાજ... તે જોવુ જ રહ્યુ. અલબત્ત તેમણે ટુંકા સમયમાં પ્રસિદ્ધીનુ રાજસ્વ જરૂર મેળવી લીધુ છે.
X REPORT ABUSE Date 13-02-08 (07:15 PM)

pinkesh

રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના લોકોના સળગતા પ્રશ્નને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેની પદ્ધતી મારી દ્રષ્ટીએ ખોટી છે. તેમણે ઉત્તર ભારતના રાજ્યોમાં વિકાસ કરવાની વાત છેડવાની હતી અને કઈ પરિસ્થીતીમાં તેઓને પોતાનુ વતન છોડવુ પડે છે તે અંગે વિસ્તૃત ચર્ચા થાય તેવો મંચ ઉભો કરવાની જરૂર હતી. પરંતુ ઠાકરેએ એક ઝાટકે બે કટકા કરી નાંખ્યા....
X REPORT ABUSE Date 13-02-08 (07:10 PM)

tejal joshi

raj thakre is young and agrassive leader, but he has to think about our country, not for the limited regional. i think raj thakre have to become indian, not maharastrian....
X REPORT ABUSE Date 13-02-08 (07:07 PM)